Pride Hotels Limited એ DRHP ફાઇલ કર્યું

અમદાવાદ, 4 ઓક્ટોબરઃ પ્રાઇડ હોટેલ્સ લિમિટેડે આઈપીઓ માટે સેબીમાં તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઇલ કર્યું છે. કંપની અપસ્કેલ, અપર મીડસ્કેલ અને મીડસ્કેલ સેગમેન્ટ્સમાં ચેઇનની માલિકીની ઇન્વેન્ટરીની બાબતે ભારતમાં છઠ્ઠી સૌથી મોટી હોટેલ ચેઇન છે. આ ઓફરમાં પ્રત્યેક રૂ. 5ની ફેસ વેલ્યુના રૂ. 2,600 મિલિયન (રૂ. 260 કરોડ) સુધીના મૂલ્યના ઇક્વિટી શેર્સના ફ્રેશ ઇશ્યૂ…

Read More

Augmont Enterprises Limited  એ DRHP ફાઈલ કર્યું

અમદાવાદ, 4 ઓક્ટોબરઃ  ઓગમોન્ટ એન્ટરપ્રાઈઝીસ દ્વારા માર્કેટ રેગ્યુલેટર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઑફ ઈન્ડિયા (SEBI)માં ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઈલ કરવામાં આવી છે. કંપની 31 ઓગસ્ટ, 2025ની સ્થિતિએ દેશનાં 24 રાજ્યોમાં બિઝનેસ ગૃહો તેમજ ગ્રાહકોને સેવા આપે છે. IPOમાં ₹ 5ના મૂલ્યના કુલ ₹ 620 કરોડના નવા ઈક્વિટી શૅર તથા ₹ 5ના મૂલ્યના કુલ…

Read More

વેદાંતા રિસોર્સિસના 500 મિલિયન ડોલરનો બોન્ડ ઈશ્યૂ ત્રણ ગણો ભરાયો

અમદાવાદ, 4 ઓક્ટોબરઃ  વેદાંતા રિસોર્સિસ ફાઇનાન્સ II plc એ એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું હતું કે તેના 500 મિલિયન ડોલરના બોન્ડ ઈશ્યૂ માટે 1.6 અબજ ડોલરથી વધુ બિડ ભરાયા છે. જે ઈશ્યૂ સાઈઝ કરતાં ત્રણગણું સબસ્ક્રિપ્શન દર્શાવે છે. કંપનીએ જણાવ્યું કે, “બોન્ડનો ફાઈનલ ઓર્ડર 1.6 અબજ ડોલરનો રહ્યો હતો. જે APAC, EMEA અને અમેરિકામાંથી નવા અને વર્તમાન…

Read More

TVS એસસીએસ નોર્થ અમેરિકાએ 20% ના CAGRથી વૃદ્ધિ મેળવી, 500 મિલિયન ડોલરની આવક હાંસલ કરવાનો લક્ષ્યાંક

અમદાવાદ, 4 ઓક્ટોબરઃ સપ્લાય ચેઇન મેનેજમેન્ટમાં ગ્લોબલ લીડર અને ભારતમાં સૌથી મોટી અને સૌથી ઝડપી વિકસતા ઇન્ટિગ્રેટેડ સપ્લાય ચેઇન સોલ્યુશન્સ પ્રોવાઇડર્સ પૈકીની એક ટીવીએસ સપ્લાય ચેઇન સોલ્યુશન્સે જાહેર કર્યું છે કે તેની સંપૂર્ણ માલિકીની પેટાકંપની ટીવીએસ એસસીએસ નોર્થ અમેરિકા 500 મિલિયન ડોલરની આવક મેળવવાની આકાંક્ષા રાખે છે જેણે છેલ્લા ચાર વર્ષથી 20 ટકાના સ્થિર સીએજીઆર…

Read More

Shankesh Jewellers Limitedએ DRHP ફાઇલ કર્યું

અમદાવાદ, 4 ઓક્ટોબરઃ હેન્ડમેડ સોનાના દાગીનાના વ્યવસાય સાથે સંકળાયેલી અને જ્વેલરી કસ્ટમાઇઝેશન સર્વિસીઝ પૂરી પાડતી શંકેશ જ્વેલર્સ લિમિટેડે કંપનીએ  IPO  દ્વારા ભંડોળ એકત્રિત કરવા માટે બજાર નિયામક સેબીમાં તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેકટ્સ (ડીઆરએચપી) ફાઇલ કર્યું છે. 2005 માં સ્થપાયેલી આ કંપની અનેક કોર્પોરેટ જ્વેલરી બ્રાન્ડ્સ સહિત અનેક જ્વેલરી બિઝનેસીસ માટે ડિઝાઇન મેનેજ કરવા, મટિરિયલ…

Read More

RBIની નાણાકીય નીતિ પર HDFC બેંક લિમિટેડના મુખ્ય અર્થશાસ્ત્રી સાક્ષી ગુપ્તાના મંતવ્યો

અમદાવાદ, 4 ઓક્ટોબરઃ વૈશ્વિક અનિશ્ચિતતાઓમાં વધારો થઈ રહ્યો હોવાથી RBI એ પોતાના નીતિગત દરોને યથાવત્ રાખીને એક યોગ્ય રીતે સંતુલિત પૉલિસી જાહેર કરી છે અને વળી GSTમાં ઘટાડાનો લાભ દેખાવા લાગ્યો છે. જોકે, સેન્ટ્રલ બેંકે આ પૉલિસીમાં ડેટા અંગેની વધુ સ્પષ્ટતાની રાહ જોઇને ધીરજ ધરવાનો અભિગમ અપનાવ્યો હોવા છતાં તેણે એ વાતનો સ્વીકાર કર્યો છે…

Read More

માર્કેટ લેન્સઃ નિફ્ટી માટે સપોર્ટ 24762- 24508, રેઝિસ્ટન્સ 24934- 25032

Stocks to Watch: VMart, Maruti, HeroMotoCorp, TVSMotor, SammaanCapital, TBOTek, TataPower, NuvamaWealth, KRBL, JohnCockerill, Hyundai, RBLBank, LTFinance, BOI, Nykaa, AxisBank, LaurusLabs અમદાવાદ, 3 ઓક્ટોબરઃ નિફ્ટીએ બુધવારે પોઝિટિવ ટોન સાથે 24836 પોઇન્ટની સપાટીએ બંધ આપ્યું છે. જે તેની 20 દિવસીય એસએમએ સપોર્ટ ઝોનનો નિર્દેશ કરે છે. આરએસઆઇ 45 આસપાસ નેચરલ ઝોનનો નિર્દેશ કરે છે. તે જોતાં માર્કેટમાં…

Read More

25 મેઇનબોર્ડ IPOએ સપ્ટેમ્બરમાં 13000 કરોડ એકત્ર કર્યા પરંતુ મોટાભાગના લિસ્ટિંગમાં નિરાશા

અમદાવાદ, 3 ઓક્ટોબરઃ સપ્ટેમ્બર મહિનો ભારતીય પ્રાઇમરી માર્કેટ માટે ત્રણ દાયકામાં સૌથી વ્યસ્ત મહિનો હતો, જેમાં 25થી વધુ કંપનીઓએ મેઇનબોર્ડ IPO દ્વારા રૂ. 13,૦૦૦ કરોડથી વધુ એકત્ર કર્યા. છતાં, મોટાભાગની લિસ્ટિંગ ડેબ્યૂ પર રિટર્ન આપવામાં નિષ્ફળ ગયા હોવાનું જોવા મળ્યું છે. આવેલા 17 IPOમાંથી, આઠ તેમના ઇશ્યૂ ભાવથી નીચે લિસ્ટેડ થયા, જ્યારે અન્ય 8 IPOમાં…

Read More