ટાટા AIA લાઇફ ઇન્શ્યોરન્સે પોલિસીધારકો માટે ₹2,173 કરોડ બોનસની જાહેરાત કરી

મુંબઈ, 19 મે, 2026: TATA AIA લાઇફ ઇન્શ્યોરન્સે પોતાના સહભાગી (par) પોલિસીધારકો માટે 31 માર્ચ, 2026ના રોજ પૂર્ણ થયેલા નાણાકીય વર્ષ માટે ₹2,173 કરોડનું અત્યાર સુધીનું સર્વોચ્ચ બોનસ ચુકવવાની જાહેરાત કરી છે. આ ચુકવણીથી 8.74 લાખથી વધારે પોલિસીઓ અને એના પોલિસીધારકોને લાભ થશે, જે ગયા વર્ષના ₹1,842 કરોડની સરખામણીમાં 18 ટકા વધારે છે. કંપનીએ પોતાની…

Read More

‘અવાદા ભારત ઉદય યાત્રા’ અમદાવાદ પહોંચી, ક્લિન એનર્જી અપનાવવા જાગૃકતાનો પ્રસાર કર્યો

અમદાવાદ, 19મે : રિન્યૂએબલ એનર્જી અંગે જાગૃકતામાં વધારો કરવાના દેશવ્યાપી અભિયાનને આગળ ધપાવતા અવાદા ગ્રૂપની ફ્લેગશીપ પહેલ ‘અવાદા ભારત ઉદય યાત્રા’ અમદાવાદ પહોંચી હતી. 17.7થી વધુ GWp રિન્યૂએબલ એનર્જી પોર્ટફોલિયો ધરાવતી કંપનીએ નાગરિકો, સમુદાયો અને સ્થાનિક હીતધારકોને સસ્ટેનેબલ એનર્જી અને પર્યાવરણ પ્રત્યે જાગૃક જીવનશૈલી અંગે જોડાણ કરવાનો પ્રયાસ કર્યો છે. નોઇડાથી 8 મે, 2026ના રોજ…

Read More

મોર્નિંગ મંત્રઃ માર્કેટમાં સુધારાનો ટોન, NIFTY માટે 23800 મહત્વની રેઝિસ્ટન્સ

NIFTY ટૂંકા ગાળામાં 23,250–23,800 રેન્જમાં ટ્રેડ થવાની ધારણા છે. આ રેન્જથી ઉપર, 24,000–24,100 ધ્યાનમાં રાખવાના લેવલ્સ છે. જોકે, 23,400 ની નીચે ટકી રહેવાથી NIFTY 23,250 તરફ નીચે ખેંચી શકે છે, ત્યારબાદ 23,100નું લેવલ આવી શકે છે. Stocks to Watch: KotakBank, DrReddys, TechMahindra, Infosys, GEShip, Puravankara, AfconsInfra, JKPaper, GEVernova, DOMSInd, IndraprasthaGas, TriveniTurbine, Eicher, VasconEngineers, JSWSteel અમદાવાદ,…

Read More

RBIએ દેશભરની 150 NBFCના લાયસન્સ કેન્સલ કરી નાંખીને સપાટો બોલાવ્યો

અમદાવાદ, 18 મે : રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ દેશભરમાંથી એકી સાથે 150થી વધુ નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપનીઓ (એનબીએફસી)ના લાયસન્સ રદ્ કરી દીધા છે. કેન્દ્રીય બેંક દ્વારા આ કડક કાર્યવાહી RBI અધિનિયમ, ૧૯૩૪ ની કલમ ૪૫-IA (૬) હેઠળ કરવામાં આવી છે. લાયસન્સ રદ્દ કરાયેલી આ કંપનીઓ કોઈપણ નાણાકીય વ્યવસાય અથવા ધિરાણ વ્યવસાય કરી શકશે નહીં. વધુમાં,…

Read More

બિહારમાં ગ્રામિણોની આંખની સંભાળ માટે રુ.૧૫૦ કરોડના ખર્ચે ગૌતમ અદાણીની પહેલનો આરંભ

મસ્તીચક (બિહાર), 18 મે ૨૦૨૬: અદાણી ગ્રુપના ચેરમેન  ગૌતમ અદાણીએ ​​”સેવા હી સાધના હૈ” ની તેમની પરિકલ્પના પર આધારિત રુ.૧૫૦ કરોડના વિરાટ વિઝન કેરની પહેલનો પટનાથી લગભગ ૭૦ કિલોમીટર દૂર મસ્તીચકમાં  શિલાન્યાસ પ્રસંગે આ જાહેરાત કરી હતી. આ પહેલના ભાગરુપે દર વર્ષે ૩.૩ લાખ આંખની શસ્ત્રક્રિયાની  ક્ષમતા ધરાવતી વિશ્વની સૌથી મોટી ગ્રામીણ આંખની સંભાળ ઇકોસિસ્ટમ…

Read More

પ્રાઇમરી માર્કેટ ઝોનઃ આ સપ્તાહે મેઇનબોર્ડમાં મિનિ વેકેશન, SMEમાં 6 IPOની એન્ટ્રી

અમદાવાદ, 18 મેઃ પ્રાઈમરી માર્કેટ પણ સેકન્ડરી માર્કેટની સાથે સાથે મંદીના ઘેરાવામાં ફસાઇ રહ્યું છે. નિરસ લિસ્ટિંગ અને સતત ઘટી રહેલી સંખ્યાના કારણે રોકાણકારો રસ ગુમાવી રહ્યા છે. તેના કારણે ચાલુ કેલેન્ડર વર્ષમાં કદાચ આ પહેલું એવું સપ્તાહ હશે કે જેમાં મેઇનબોર્ડ ખાતે એક પણ આઇપીઓની એન્ટ્રી નહિં થઇ રહી હોય. આ અઠવાડિયે મેઇનબોર્ડ સેગમેન્ટમાં…

Read More

હેસ્ટર બાયો સાયન્સિસનો વર્ષ 2026માં નેટ પ્રોફિટ 99% વધી રૂ. 57.48 કરોડ

કંપની બોર્ડે પ્રતિ ઇક્વિટી શેર રૂ. 11 ના ડિવિડન્ડની ભલામણ કરી છે. વર્ષ 2026 માં આવક વાર્ષિક ધોરણે 7% વધીને રૂ. 332.60 કરોડ થઈ અમદાવાદ, 16 મે, 2026 : ભારતની અગ્રણી વેક્સિન અને હેલ્થ પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરતી એનિમલ હેલ્થકેર કંપની હેસ્ટર બાયોસાયન્સિસ લિમિટેડે, માર્ચ 2026 માં પૂરા થયેલા નાણાકીય વર્ષ માટે રૂ. 57.48 કરોડનો કન્સોલિડેટેડ…

Read More

LG ઇલેક્ટ્રોનિક્સે પ્રીમિયમ ફ્રેન્ચ ડોર રેફ્રિજરેટર્સ, AI DD વોશિંગ મશીન્સ અને ‘એસેન્શિયલ સિરીઝ’ રજૂ કરી

અમદાવાદ, 16 મેઃ LG ઈલેક્ટ્રોનિક્સ ઈન્ડિયા લિમિટેડ (LGE ઈન્ડિયા) એ 2026 હોમ એપ્લાયન્સીસ રેન્જ લોન્ચ કરી છે. 2026 ની રેન્જના વિસ્તારના ભાગરૂપે, LGE ઇન્ડિયાએ ઓક્ટોબર 2025 માં લોન્ચ કરાયેલી તેની કિફાયતી-પ્રીમિયમ ‘એસેન્શિયલ સિરીઝ’નો વ્યાપ વધાર્યો છે. LGE ઇન્ડિયાએ પ્રીમિયમ કેટેગરીમાં પણ નવા ઉત્પાદનો રજૂ કર્યા છે. Q1-2026 થી એસેન્શિયલ સિરીઝની નિકાસ શરૂ કરી દીધી છે….

Read More