એલિક્સિયા ઇન્ક. દ્વારા ટેક-સંચાલિત માર્કેટપ્લેસ સાથે કોલ્ડ ચેઇન લોજિસ્ટિક્સમાં પરિવર્તન

અમદાવાદ, 17 ફેબ્રુઆરી: લોજિસ્ટિક્સ ટેક SaaS AI પ્લેટફોર્મના અગ્રણી એલિક્સિયા ઇન્ક.એ તેનું કોલ્ડ ચેઇન લોજિસ્ટિક્સ માર્કેટપ્લેસ લોન્ચ કર્યું છે, જે સમગ્ર ભારતમાં તાપમાન-સંવેદનશીલ માલના પરિવહનની રીતમાં પરિવર્તન લાવી રહ્યું છે. તેના ડ્રાય કાર્ગો માર્કેટપ્લેસની સફળતા પછી, એલિક્સિયા હવે માંગ પર, તાપમાન-નિયંત્રિત વાહન પ્લેસમેન્ટ ઓફર કરીને કોલ્ડ ચેઇન લોજિસ્ટિક્સને નવી પરિભાષા આપી રહ્યું છે, જેનાથી વ્યવસાયો…

Read More

WORLD ECONOMIC CALENDAR 17-2-25

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.) (સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)

Read More

QIBsના સહારે હેક્સાવેર ટેકનોલોજીનો IPO ભરાયો

મુંબઇ, 14 ફેબ્રુઆરીઃ બપોરે 2.24 કલાકની સ્થિતિ અનુસાર ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (QIBs)ની મજબૂત માંગ વચ્ચે હેક્સાવેર ટેક્નોલોજીસનો પ્રારંભિક જાહેર ઓફર (IPO) તેના બિડિંગના છેલ્લા દિવસે (14 ફેબ્રુઆરી) તરી ગયો છે. કંપની રૂ. 8,750 કરોડ એકત્ર કરવાનું લક્ષ્ય રાખે છે. NSE પર બપોરે 1.20 વાગ્યેના ડેટા અનુસાર, IPO માં 1.39 ગણું સબ્સ્ક્રિપ્શન જોવા મળ્યું કારણ કે…

Read More

તેજસ કાર્ગો ઇન્ડિયાનો SME IPO 14 ફેબ્રુઆરીએ ખૂલ્યોઃ પ્રાઇસ બેન્ડ રૂ. 160-168

આઇપીઓ ખૂલશે 14 ફેબ્રુઆરી આઇપીઓ બંધ થશે 18 ફેબ્રુઆરી ફેસ વેલ્યૂ રૂ.10 પ્રાઇસબેન્ડ રૂ.160-168 લોટ સાઇઝ 800 શેર્સ લિસ્ટિંગ એનએસઇ ઇમર્જ અમદાવાદ, 14 ફેબ્રુઆરીઃ  તેજસ કાર્ગો ઇન્ડિયા લિમિટેડ તેની પ્રથમ પ્રારંભિક જાહેર ઓફર માટે રૂ. ૧૦/- પ્રતિ મૂળ કિંમતના ઇક્વિટી શેર દીઠ રૂ. ૧૬૦ થી રૂ. ૧૬૮ ની પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે. ઇશ્યૂ તા….

Read More

લિંકન ફાર્માસ્યુટિકલ્સનો Q3 સ્ટેન્ડઅલોન ચોખ્ખો નફો રૂ. 20.77 કરોડ થયો

અમદાવાદ, 14 ફેબ્રુઆરી: લિંકન ફાર્માસ્યુટિકલ્સ લિમટેડે ડિસેમ્બર 2024ના રોજ પૂરા થતા નાણાંકીય વર્ષ 2025ના ત્રીજા ત્રિમાસિક ગાળા માટે રૂ. 20.77 કરોડનો સ્ટેન્ડઅલોન ચોખ્ખો નફો નોંધાવ્યો છે જે ગત નાણાંકીય વર્ષના સમાન ગાળામાં રૂ. 28.04 કરોડ હતો. નાણાંકીય વર્ષ 2025ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં કામગીરીથી આવકો રૂ. 146.55 કરોડ નોંધાઈ હતી જે ગત નાણાંકીય વર્ષના સમાન ગાળામાં…

Read More

BROKERS CHOICE: BHARTIAIR, RELIANCE, BPCL, HPCL, IOCL, VEDANTA, HINDALCO, MARUTI, INDUSINDBANK

AHMEDABAD, 14 FEBRUARY: અગ્રણી બ્રોકરેજ હાઉસ તથા ફંડ હાઉસ તરફથી પસંદગીના સ્ટોક્સમાં ખરીદી\ વેચાણ\ હોલ્ડ કરવા માટે ભલામણ કરવામાં આવી છે. તે રોકાણકારોના અભ્યાસ માટે અત્રે રજૂ કરીએ છીએ. Citi on Bharti Airtel: Maintain Buy on Company, target price at Rs 1920 (Positive) HSBC on BPCL: Maintain Buy on Company, target price at Rs 440…

Read More

ભારત ફોર્જ અને લીભેરે અદ્યતન એરોસ્પેસ ઉત્પાદન માટે સહયોગ કર્યો

બેંગ્લોર, 13 ફેબ્રુઆરી: એરો ઇન્ડિયા 2025માં ભારત ફોર્જ અને લીભેરે વૈશ્વિક એરોસ્પેસ ઇન્ડસ્ટ્રીની માગને પૂર્ણ કરવા માટે એક ઉત્પાદન સુવિધા સ્થાપિત કરવા માટે સહયોગની જાહેરાત કરી છે. આ વ્યૂહાત્મક ભાગીદારીના ભાગરૂપે ભારત ફોર્જ પૂણેમાં તેના મુખ્યાલયમાં એક અદ્યતન ઉત્પાદન સુવિધા સ્થાપિત કરશે, જેને વર્ષ 2025માં કાર્યરત કરવાની યોજના છે. આ નવી સુવિધામાં એક રિંગ મિલ…

Read More

ઝાયડસ અને સિનથોને યુએસ માર્કેટમાં નોવેલ 505(B)(2) ઓન્કોલોજી પ્રોડક્ટ માટે એક્સક્લુઝિવ ડેવલપમેન્ટ, લાઇસન્સિંગ, સપ્લાય અને કમર્શિયલાઇઝેશન કરાર ઉપર હસ્તાક્ષર કર્યાં

અમદાવાદ, 13 ફેબ્રુઆરી: ઝાયડસ લાઇફસાયન્સિસ લિમિટેડે (તેની પેટા અને સહયોગી કંપનીઓ સહિત) નેધરલેન્ડની સિનથોન બીવી સાથે અનડિસ્ક્લોઝ્ડ ટાર્ગેટ માટે નોવેલ 505(B)(2) ઓન્કોલોજી પ્રોડક્ટના એક્સક્લુઝિવ ડેવલપમેન્ટ, લાઇસન્સિંગ, સપ્લાય અને કમર્શિયલાઇઝેશન કરાર ઉપર હસ્તાક્ષર કર્યાંની જાહેરાત કરી છે. આ કરારની શરતો હેઠળ સિનથોન ફિનિશ્ડ પ્રોડક્ટના ડેવલપમેન્ટ, મેન્યુફેક્ચરિંગ અને સપ્લાય માટે જવાબદાર રહેશે. ઝાયડસ યુએસમાં પ્રોડક્ટના એનડીએ દાખલ…

Read More