HDFC બેંકે PSU કર્મચારીઓ માટે સાઇબર ફ્રોડ કવર ઇન્ટીગ્રેટેડ ખાતું લોન્ચ કર્યું

અમદાવાદ, 13 ફેબ્રુઆરી: HDFC બેંકએ સાઇબર ફ્રોડ કવર ધરાવતું ભારતનું પ્રથમ પબ્લિક સેક્ટર અંડરટેકિંગ (પીએસયુ) સેલરી એકાઉન્ટ ‘અનમોલ સેવિંગ્સ એકાઉન્ટ’ લૉન્ચ કર્યું છે. HDFC બેંક તેની સેવિંગ્સ એકાઉન્ટની પ્રોડક્ટનું સતત નવીનીકરણ કરી રહી છે. સીનિયર સિટીઝન, કામકાજી પ્રોફેશનલો, સ્ત્રીઓ જેવા વિવિધ પ્રકારના ગ્રાહકોના સેગમેન્ટની વિવિધ જરૂરિયાતોને પૂરી કરવા પર કેન્દ્રીત સેવિંગ્સ એકાઉન્ટના ‘સ્પેશિયલ’ સૂટના એક…

Read More

ક્વોલિટી પાવર ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ્સનો આઈપીઓ 14 ફેબ્રુઆરીએ ખૂલશે, પ્રાઇસબેન્ડ રૂ.401-425

આઇપીઓ ખૂલશે 14 ફેબ્રુઆરી આઇપીઓ બંધ થશે 18 ફેબ્રુઆરી ફેસ વેલ્યૂ રૂ.1 પ્રાઇસબેન્ડ રૂ.401-425 એન્કર બુક 13 ફેબ્રુઆરી ઇશ્યૂ સાઇઝ રૂ. 858.70 કરોડ લિસ્ટિંગ બીએસઇ, એનએસઇ અમદાવાદ, 12 ફેબ્રુઆરીઃ ક્વોલિટી પાવર ઇલેક્ટ્રિક ઇક્વિપમેન્ટ્સ તા. 14 ફેબ્રુઆરીના રોજ શેરદીઠ રૂ.1ની ફેસ વેલ્યૂ અને રૂ. 401-425ની ફેસ વેલ્યૂ ધરાવતાં શેર્સના રૂ. 858.70 કરોડના આઇપીઓ સાથે મૂડીબજારમાં પ્રવેશી…

Read More

આ સપ્તાહે 9 નવા IPO મેદાનમાં, 6 આઇપીઓ લિસ્ટિંગ માટે સજ્જ

અમદાવાદ, 10 ફેબ્રુઆરીઃ પ્રાઈમરી માર્કેટમાં આગામી સપ્તાહે Ajax Engineering, hexaware technologiesના આકર્ષક આઇપીઓ સહિત 9 આઇપીઓ મેદાનમાં ઉતરી રહ્યા છે. સામે 6 નવાં આઇપીઓનું લિસ્ટિંગ થવા જઇ રહ્યું છે. આગામી સપ્તાહે યોજનારા 3 મેઇનબોર્ડ આઇપીઓ એક નજરે Ajax Engineering Ajax Engineering એ પ્રથમ પ્રારંભિક શેર વેચાણ હશે જે 10 ફેબ્રુઆરીએ ખુલશે અને 12 ફેબ્રુઆરીએ બંધ…

Read More

હેક્સાવેર ટેક્નોલોજીસનો IPO 12 ફેબ્રુઆરીએ ખૂલશે, પ્રાઇસ બેન્ડઃ રૂ. 674-708

પ્રાઇસબેન્ડઃ રૂ.674-708 આઇપીઓ ખુલશે 12 ફેબ્રુઆરી આઇપીઓ બંધ થશે 14 ફેબ્રુઆરી એન્કર બુક 11 ફેબ્રુઆરી ફેસ વેલ્યૂ રૂ.1 પ્રાઇસબેન્ડ રૂ. 674-708 લિસ્ટિંગ બીએસઇ, એનએસઇ લોટ સાઇઝ 21 શેર્સ અમદાવાદ, 7 ફેબ્રુઆરી, 2025: હેક્સાવેર ટેક્નોલોજીસ બુધવાર, 12 ફેબ્રુઆરી, 2025ના રોજ પ્રત્યેક રૂ. 1ની ફેસ વેલ્યુના તેના ઇક્વિટી શેર્સનો આઈપીઓ ખોલવાની દરખાસ્ત કરે છે. એન્કર ઇન્વેસ્ટર બિડિંગ…

Read More

Ajax Engineeringનો IPO 10 ફેબ્રુઆરીએ ખૂલશે, પ્રાઇસબેન્ડ રૂ.599-629

ઇશ્યૂ ખૂલશે 10 ફેબ્રુઆરી ઇશ્યૂ બંધ થશે 12 ફેબ્રુઆરી એન્કર ઇન્વેસ્ટર્સ બીડ 7 ફેબ્રુઆરી ફેસ વેલ્યૂ રૂ.1 પ્રાઇસબેન્ડ રૂ. 599-629 લિસ્ટિંગ બીએસઇ, એનએસઇ ઇશ્યૂ સાઇઝ 2,01,80,446 શેર્સ લોટ સાઇઝ 23 શેર્સ અમદાવાદ, 6 ફેબ્રુઆરીઃ Ajax Engineering કંપની સોમવાર, 10 ફેબ્રુઆરી, 2025ના રોજ પ્રત્યેક રૂ. 1ની ફેસ વેલ્યુના તેના ઇક્વિટી શેર્સના આઈપીઓ ખોલવા જઈ રહી છે….

Read More

એટલાન્ટા ઇલેક્ટ્રિકલ્સે IPO માટે DRHP ફાઇલ કર્યું

અમદાવાદ, 6 ફેબ્રુઆરીઃ એટલાન્ટા ઇલેક્ટ્રિકલ લિમિટેડે પ્રારંભિક જાહેર ભરણા (આઇપીઓ) માટે સેબી સાથે ડીઆરએચપી ફાઇલ કર્યું છે. નાણાકીય વર્ષ 2024માં પ્રોડક્શન વોલ્યુમની દ્રષ્ટિએ (સ્રોતઃ ક્રિસિલ રિપોર્ટ) ભારતમાં પાવર, ઓટો અને ઇન્વર્ટર ડ્યુટી ટ્રાન્સફોર્મર્સના અગ્રણી ઉત્પાદકો પૈકીના એક કંપની 200 મેગા વોટ-એએમપી (એમવીએ) ક્ષમતા અને 220 કિલોવોટ (કેવી) વોલ્ટેડ સુધીના ટ્રાન્સફોર્મર્સનું ઉત્પાદન કરે છે. (સ્રોતઃ ક્રિસિલ…

Read More

ફ્લેશ ન્યૂઝ…સ્વિગીની Q3FY25 ચોખ્ખી ખોટ વધીને રૂ. ૭૯૯ કરોડ થઈ

મુંબઇ, 5 ફેબ્રુઆરીઃ ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ સ્વિગી લિમિટેડનો ૩૧ ડિસેમ્બર, ૨૦૨૪ના રોજ પૂરા થયેલા ક્વાર્ટરમાં ચોખ્ખો ખોટ વધીને રૂ. ૭૯૯ કરોડ થઇ હતી. એક વર્ષ પહેલાના સમયગાળામાં રૂ. ૫૭૪ કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો. સ્વિગીની કામગીરીમાંથી આવક Q3FY25 માં ૩૧% વધીને રૂ. ૩,૯૯૩ કરોડ થઈ હતી, જે Q3FY24 માં રૂ. ૩,૦૪૯ કરોડ હતી. (Disclaimer: The…

Read More

HDFC બેંક પરિવર્તન સ્ટાર્ટ-અપ ગ્રાન્ટ્સ 24-25માં રૂ.20 કરોડ પૂરાં પાડી 50થી વધુ સ્ટાર્ટઅપ્સને મદદરૂપ થશે

HDFC બેંક પરિવર્તન સ્ટાર્ટ-અપ ગ્રાન્ટ્સ એ ભારતના સૌથી મોટાં સોશિયલ ઇમ્પેક્ટ સ્ટાર્ટ-અપ ફન્ડિંગ પ્રોગ્રામ્સમાંથી એક છે. છેલ્લાં સાત વર્ષમાં આ પ્રોગ્રામે 120થી વધારે ઇન્ક્યુબેશન સેન્ટરો મારફતે ભારતમાં 400 સોશિયલ સ્ટાર્ટ-અપ્સનું સશક્તિકરણ કર્યું છે. મુંબઈ, 5 ફેબ્રુઆરી: HDFC બેંકએ તેના પ્રમુખ પરિવર્તન સ્ટાર્ટ-અપ ગ્રાન્ટ્સ પ્રોગ્રામની આઠમી આવૃત્તિ લૉન્ચ કરવાની જાહેરાત કરી છે. આ વર્ષે સામાજિક પ્રભાવના…

Read More