વેરિટાસ ફાઇનાન્સે IPO માટે DRHP ફાઇલ કર્યું

અમદાવાદ, 21 જાન્યુઆરીઃ રિટેલ કેન્દ્રિત નોન-ડિપોઝીટ લેતી એનબીએફસી અને આરબીઆઈના સ્કેલ આધારિત નિયમનો હેઠળ એનબીએફસી-મીડલ લેયર તરીકે વર્ગીકૃત વેરિટાસ ફાઇનાન્સ લિમિટેડે આઈપીઓ માટે સેબીમાં તેનું ડ્રાફ્ડ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (ડીઆરએચપી) દાખલ કર્યું છે. ડાયવર્સિફાઇડ, રિટેલ કેન્દ્રિત એનબીએફસી તરીકે તે મુખ્યત્વે માઇક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝીસ (એમએસએમઈ) તથા સ્વ-રોજગારી ધરાવતા લોકોને નાની બિઝનેસ લોન આપે છે…

Read More

કેન્દ્રીય બજેટ 2025-2026 માટેની ચિરીપાલ ગ્રૂપના પ્રમોટર રોનક ચિરીપાલ વતી બજેટ પૂર્વેની સમીક્ષા

ટેક્સટાઇલ ઉદ્યોગ: તમામ પ્રકારના કૉટન ફાઇબર પર આયાત શુલ્કને નાબુદ કરવા ભલામણ ભારતમાં ટેક્સટાઇલ ઉદ્યોગ આર્થિક વિકાસ, રોજગારી અને નિકાસને આગળ વધારવા માટે નોંધપાત્ર ક્ષમતા ધરાવે છે. જોકે, આ ક્ષેત્ર છેલ્લાં કેટલાક વર્ષોથી નિરંતર પડકારોનો સામનો કરી રહ્યું છે, જેમાં ઘરેલું કાચા માલની ઊંચી કિંમતો, નોન-ટેરિફ અવરોધો અને ઘરેલું વપરાશમાં ઘટાડાનો સમાવેશ થાય છે. કેન્દ્રીય…

Read More

આગામી સપ્તાહે પ્રાઇમરી માર્કેટમાં 5 IPOની એન્ટ્રી અને સાત લિસ્ટિંગનો ધમધમાટ

અમદાવાદ, 20 જાન્યુઆરીઃ સેકન્ડરી માર્કેટની અવઢવ ભરી સ્થિતિની જાણે પ્રાઇમરી માર્કેટ ઉપર કોઇ અસર ના હોય તેમ 20 જાન્યુઆરીથી શરૂ થતા આગામી સપ્તાહમાં 5 નવા જાહેર ઇશ્યૂના લોન્ચિંગ થઇ રહ્યા છે. જેમાં મેઇનબોર્ડ સેગમેન્ટનો એકનો સમાવેશ થાય છે, જેમાં સાત કંપનીઓ શેરબજારમાં લિસ્ટિંગ કરવાની છે. આગામી સપ્તાહના આઇપીઓ એક નજરે ડેન્ટા વોટર અને ઇન્ફ્રા સોલ્યુશન્સઃ…

Read More

ન્યુબર્ગ ડાયગ્નોસ્ટિક્સે કોટક Alt પાસેથી રૂ.940 કરોડનું ફંડ મેળવ્યું

અમદાવાદ, 20 જાન્યુઆરી: વર્ષ 2017માં સ્થપાયેલ અને ચેન્નાઈમાં મુખ્ય મથક ધરાવતું ન્યુબર્ગ ડાયગ્નોસ્ટિક્સ, દેશમાં સૌથી ઝડપથી વિકસતા, સૌથી મોટા સંકલિત ડાયગ્નોસ્ટિક્સ પ્લેયર અને ભારતીય મૂળના ટોચના 4 સૌથી મોટા ડાયગ્નોસ્ટિક્સ પ્રદાતાઓમાંના એક તરીકે ઝડપથી ઉભરી આવ્યું છે. 10,000 થી વધુ ટચ પોઈન્ટ્સ અને 250થી વધુ લેબ્સમાં ફેલાયેલા વ્યાપક નેટવર્ક સાથે, કંપની ભારતમાં આરોગ્યસંભાળના લેન્ડસ્કેપમાં પરિવર્તન…

Read More

EMA પાર્ટનર્સ ઇન્ડિયાનો આઇપીઓ તા. 17 જાન્યુઆરીએ ખૂલશે, પ્રાઇસબેન્ડ રૂ. 117-124

આઇપીઓ ખૂલશે 17 જાન્યુઆરી આઇપીઓ બંધ થશે 21 જાન્યુઆરી એન્કર ઇન્વેસ્ટર્સ બિડ 16 જાન્યુઆરી ફેસવેલ્યૂ રૂ.5 પ્રાઇસબેન્ડ રૂ.117-124 લોટ સાઇઝ 1000 લિસ્ટિંગ એનએસઇ, બીએસઇ અમદાવાદ, 17 જાન્યુઆરી: EMA પાર્ટનર્સ ઇન્ડિયા લિમિટેડ એનએસઇના ઇમર્જ પ્લેટફોર્મ ઉપર તેના પ્રારંભિક જાહેર ભરણા (આઇપીઓ) દ્વારા રૂ. 76 કરોડ એકત્ર કરવા માટે 17 જાન્યુઆરી, 2025ના રોજ મૂડીબજારમાં પ્રવેશી રહી છે….

Read More

Q3FY25 EARNING CALENDAR: HATHWAY, HDFCAMC, NETWORK18, SHOPERSTOP

AHMEDABAD, 14 JANUARY 14.01.2025 HATHWAY, HDFCAMC, NETWORK18, SHOPERSTOP HDFCAMC  Revenue expected at Rs 973 crore versus Rs 671 crore  Net profit expected to be seen at Rs 604 crore versus Rs 487 crore 15.01.2025 AEROFLEX, AIIL, CEATLTD,HDFCLIFE, LTTS, MAHABANK, MAHSCOOTER, NELCO, OFSS, ORIENTHOT, PSB, RIIL, TRANSRAILL CEATLTD  Revenue expected at Rs 3309 crore versus Rs…

Read More

વિદ્યા વાયર્સ લિમિટેડે આઇપીઓ માટે સેબી સાથે ડીઆરએચપી ફાઇલ કર્યું

અમદાવાદ, 14 જાન્યુઆરીઃ ઉદ્યોગો અને એપ્લીકેશન માટે વાઇન્ડિંગ અને કન્ડક્ટિવિટી પ્રોડક્ટ્સના ઉત્પાદક વિદ્યા વાયર્સ લિમિટેડે આઇપીઓ માટે સેબી સાથે ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (ડીઆરએચપી) ફાઇલ કર્યું છે. આ પ્રારંભિક જાહેર ભરણામાં કંપની દ્વારા રૂ. 320 કરોડ સુધીના ઇક્વિટી શેર્સનો ફ્રેશ ઇશ્યૂ અને પ્રતિશેર રૂ. 1ની મૂળ કિંમત સાથે પ્રમોટર સેલિંગ શેરહોલ્ડર્સ દ્વારા 10,000,000 ઇક્વિટી શેર્સ…

Read More

WEEKLY ECONOMIC CALENDAR 13-1-25

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.) (સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)

Read More