બ્રોકર્સ ચોઇસઃ EMAMI, DIXON, NYKAA, IT STOCKS, USL સ્ટોપલોસ કે સાથ ચલો….

અમદાવાદ, 1 સપ્ટેમ્બર  Citi on Emami: કંપની પર બાય કરવા માટે અપગ્રેડ કરો, રૂ. 600 ના દરે લક્ષ્ય ભાવ વધારો. (પોઝિટિવ) અંબર/ જેફરી: કંપની પર ખરીદી જાળવી રાખો, ટાર્ગેટ કિંમત રૂ. 3750 (પોઝિટિવ) ડિક્સન/ જેફરી: કંપની પર હોલ્ડ જાળવી રાખો, લક્ષ્ય કિંમત રૂ. 5050 (પોઝિટિવ) પર વધારો Citi / Nykaa: કંપની પર ખરીદી જાળવી રાખો,…

Read More

માર્કેટ લેન્સઃ નિફ્ટી સપોર્ટ 19180- 19289, રેઝિસ્ટન્સ 19353- 19453, વોચ: COAL INDIA, SBI LIFE

અમદાવાદ, 1 સપ્ટેમ્બરઃ ગુરુવારે નિફ્ટીએ મન્થ એન્ડમાં લોઅર લેન્જમાં બંધ આપીને માર્કેટમાં વિકનેસ હોવાનો સંકેત આપી દીધો છે. જ્યાં સુધી 19500 ક્રોસ થાય નહિં, ત્યાં સુધી માર્કેટમાં અવઢવની સ્થિતિ રહે તેવી સંભાવની રિલાયન્સ સિક્યુરિટીઝ તરફથી વ્યક્ત કરાઇ રહી છે. ખાસ કરીને મિડકેપ્સમાં પ્રોફીટ બુકિંગ પ્રેશર વધવાની શક્યતા વિશેષ જણાય છે. ઇન્ડિયન ઇકોનોમિના પ્રોત્સાહક આંકડાઓ પણ…

Read More

ઝેગલ બિઝનેસ વિસ્તરણ અને વ્યૂહાત્મક ગ્રોથ માટે ફ્રેશ ઈશ્યૂ દ્વારા રૂ. 490 કરોડ એકત્ર કરશે

પ્રિ-આઈપીઓ પ્લેસમેન્ટ મારફત હાલમાં જ રૂ. 98 કરોડ એકત્ર કર્યા હતા મુંબઇ, 31 ઓગસ્ટઃ ખર્ચ ઓટોમેશન સોલ્યુશન્સ અને કોર્પોરેટ કાર્ડ્સ પ્લેયર પ્રદાન કરતી B2B SaaS ફિનટેક ઝેગલ પ્રીપેઈડ ઓશન સર્વિસિસ લિમિટેડ (Zaggle)એ બિઝનેસ વિસ્તરણ અને સ્ટ્રેટેજિક ગ્રોથ માટે ફ્રેશ ઈશ્યૂ મારફત રૂ. 490 કરોડ એકત્ર કરવાની યોજના જાહેર કરી છે. ઝેગલ આ ફંડિંગનો ઉપયોગ ગ્રાહક…

Read More

Aeroflex Industriesએ બમ્પર 82 ટકા પ્રિમિયમે લિસ્ટિંગ કરાવ્યું, રોકાણકારને લોટદીઠ 11622નો નફો

અમદાવાદ એરોફ્લેકસ ઈન્ડસ્ટ્રીઝે આજે આકર્ષક 82.78 ટકા પ્રિમિયમે લિસ્ટિંગ કરાવી રોકાણકારોને મબલક કમાણી કરાવી છે. એરોફ્લેક્સ ઈન્ડસ્ટ્રીઝનો આઈપીઓ ઈશ્યૂ પ્રાઈઝ રૂ. 108 સામે 197.40 અને એનએસઈ ખાતે 190ના ભાવે લિસ્ટેડ થયો હતો. પરિણામે રોકાણકારને લોટદીઠ રૂ. 11622નો નફો થયો છે. પર્યાવરણને અનુકૂળ મેટાલિક ફ્લેક્સિબલ કોરુગેટેડ નળી, એસેમ્બલી અને ફિટિંગનું ડેવલપમેન્ટ અને મેન્યુફેક્ચરિંગ કરતી Sat Industriesની…

Read More

આઇનોક્સ ઈન્ડિયાએ 2.21 કરોડ શેર્સના FPO માટે DRHP ફાઇલ કર્યું

અમદાવાદ, 31 ઓગસ્ટઃ INOXCVA ની પ્રમોટર અને ઔદ્યોગિક ગેસ સેક્ટરની કંપની INOX ઇન્ડિયા લિમિટેડએ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (SEBI) સમક્ષ તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઈલ કર્યું છે. કંપની પ્રમોટર શેરહોલ્ડરના સેલિંગ અને અન્ય શેરહોલ્ડરના સેલિંગ (ઓફર ફોર સેલ) દ્વારા 2,21,10,955 ઇક્વિટી શેર્સ (₹ 2 ની ફેસ વેલ્યુ) સુધીના વેચાણ માટે ઈનિશિયલ…

Read More

ફંડ હાઉસની ભલામણોઃ સિપલા, મારૂતિ, એચસીએલ ટેક, સિમેન્ટ સ્ટોક્સ અને પાવર સ્ટોક્સ

અમદાવાદ, 31 ઓગસ્ટઃ સિમેન્ટ સ્ટોક્સ પર જેફરી: સિમેન્ટની માંગ FY24 માં સતત બીજા વર્ષે બે આંકડામાં વૃદ્ધિ નોંધાવે તેવી શક્યતા છે. (પોઝિટિવ) પાવર સેક્ટર પર HSBC: જુલાઈમાં ડિમાન્ડમાં 6% વધારો થયો, ઓછા વરસાદ પર ઓગસ્ટમાં 16% વૃદ્ધિને વેગ મળ્યો (પોઝિટિવ) બર્નસ્ટેઈન /Cipla: કંપની પર આઉટપર્ફોર્મ જાળવી રાખો, લક્ષ્ય કિંમત રૂ 1262 (પોઝિટિવ) IT સ્ટોક્સ પર…

Read More

માર્કેટ ગુડ મોર્નિંગઃ વોચઃ ગોદરેજ પ્રોપર્ટીઝ, ટાટા સ્ટીલ, ડીએલએફ, કોલ ઇન્ડિયા

અમદાવાદ, 31 ઓગસ્ટઃ બુધવારે માર્કેટ ભારે અફરાતફરીના અંતે 11 પોઇન્ટના નોમિનલ સુધારા સાથે 65087 પોઇન્ટ અને નિફ્ટી 4 પોઇન્ટના સુધારા સાથે 19347 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યા હતા. બુધવારે નિફ્ટીએ 19400ની નીચે ટ્રેડ થયા બાદ છેલ્લે 19444 પોઇન્ટની ઊંચી સપાટી નોંધાવી હતી. જોકે, 19250 પોઇન્ટની નીચે બંધ આપ્યું છે. જે દર્શાવે છે કે, માર્કેટમાં કરેક્શન વધવાના…

Read More

સ્ટોક્સ ઇન ન્યૂઝઃ એરોફ્લેક્સનું આજે થશે લિસ્ટિંગ, વોચ રાખોઃ BHEL, ફોર્ટીસ, NTPC, PNB, ઝોમેટો

Listing TODAY Aeroflex Industries Symbol: AEROFLEX  Series: Equity “B Group”    BSE Code: 543972   ISIN: INE024001021   Face Value: Rs 2/-   Issued Price: Rs 108/ અમદાવાદ, 31 ઓગસ્ટ ભેલ: લારા, છત્તીસગઢ ખાતે સુપરક્રિટિકલ થર્મલ પાવર પ્રોજેક્ટ સ્થાપવા માટે કંપનીને ઓર્ડર મળ્યો (પોઝિટિવ) ફોર્ટિસ હેલ્થકેર: કંપની 225 કરોડમાં માનેસરમાં મેડિયોર હોસ્પિટલ ખરીદશે. (પોઝિટિવ) રામકૃષ્ણ ફોર્જિંગ્સ: દક્ષિણ અમેરિકામાં 8.25…

Read More