અમદાવાદ, 26 ડિસેમ્બરઃ વિવિધ બ્રોકરેજ હાઉસ અને ફંડ હાઉસ તરફથી ટેકનો- ફન્ડામેન્ટલ એનાલિસિસ તેમજ કંપનીઓ વિશે પ્રગટ અહેવાલોના એનાલિસિસ આધારીત વિવિધ સ્ક્રીપ્સ માટે ખરીદો/ વેચો/ હોલ્ડ કરવા માટે સલાહ આપવામાં આવી છે. તેમાં મુખ્યત્વે

BEL, ONGC, INDIGO, CANFIN HOMES, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, જિયો ફાઇનાન્સ, ઝોમેટો, આઇઆરએફસી, ટ્રેન્ટ, એસબીઆઇ, ઇન્ફી, વીપ્રો

નો સમાવેશ થાય છે. રોકાણકારોના અભ્યાસ માટે અત્રે રજૂ કરવામાં આવ્યા છે.

CLSA on JKumar Infra: Maintain Buy on Company, raise target price at Rs 720 (Positive)

CLSA on BEL: Maintain Buy on Company, raise target price at Rs 207 (Positive)

Emkay on ONGC: Maintain Buy on Company, raise target price at Rs 235 (Positive)

Emkay on Oil India: Maintain Buy on Company, raise target price at Rs 445 (Positive)

MS on Can Fin Home: Maintain Overweight on Company, target price at Rs 1000 (Positive)

MOSL on Godrej CP: Maintain Buy on Company, target price at Rs 1210 (Positive)

Elara on Indigo: Maintain Reduce on Company, cut target price at Rs 3005 (Neutral)

બિઝનેસ ગુજરાત વેબસાઈટમાં આવતાં news updates મેળવવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરી ફોલો કરો

https://whatsapp.com/channel/0029VaDvQgaDOQIYqUTAu20r

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)