સ્ટોક ઇન ફોકસઃ મારૂતિ, ઇન્ટ્રા-ડે પિક્સઃ ગ્રેન્યુલ્સ, એચડીએફસી બેન્ક
નિફ્ટી આઉટલૂકઃ સપોર્ટ 18651- 18611, રેઝિસ્ટન્સ 18727- 18762 અમદાવાદ, 27 જૂનઃ છેલ્લા કેટલાંક સેશન્સથી નિફ્ટી સાઇડલાઇન થવા સાથે વોલ્યૂમ્સ અને વોલેટિલિટી ઘટી રહ્યા છે. ડેઇલી ફોલિંગ ટ્રેન્ડ, બુલિશ હરામી ક્રોસ પેટર્ન જેવાં કારણો પણ માર્કેટમાં ઓવરસોલ્ડ ઝોનમાંથી બહાર નિકળ્યાનો તો સંકેત આપે છે. પરંતુ જયાં સુધી નિફ્ટી 18550 જાળવે ત્યાં સુધી તેજીનો આશાવાદ અકબંધ રહે…
