પ્રાઈમરી માર્કેટમાં આ સપ્તાહે મેઇનબોર્ડ એકપણ IPO નહિં

2 SME IPO, 5 RIGHTS ISSUES AND 5 NCD ISSUE સપ્તાહ દરમિયાન અમદાવાદઃ સેકન્ડરી માર્કેટમાં હેવી વોલેટિલિટી અને નવા લિસ્ટેડ શેર્સમાં રોકાણકારોને ધાર્યા રિટર્ન નહિં મળવાના કારણે મેઇનબોર્ડ ઉપરના આઇપીઓ યોજવા માટે કંપનીઓ તા. 16મી જાન્યુઆરીથી કમુરતા ઉતરે તે અને યોગ્ય સમયની રાહ જોઇ રહી છે. તેના કારણે આ સપ્તાહે પ્રાઇમરી માર્કેટમાં મેઇનબોર્ડ ખાતે એકપણ…

Read More

અદાણી એન્ટરપ્રાઇસ જાન્યુઆરીમાં રૂ. 20,000 કરોડના મેગા FPO માટે ફાઇલ કરે તેવી શક્યતા

અમદાવાદઃ ગૌતમ અદાણીની આગેવાની હેઠળની અદાણી ગ્રૂપની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઇસિસ આ મહિનાના અંતમાં રૂ. 20,000 કરોડના મેગા FPO માટે માર્કેટ રેગ્યુલેટર સેબી પાસે રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (RHP) ફાઇલ કરે તેવી શક્યતા છે. FPO માટેના રોડ શો ડિસેમ્બરમાં શરૂ થયા હતા અને તે ચાલુ છે અને અદાણી એન્ટરપ્રાઇઝ આગામી થોડા અઠવાડિયામાં RHP ભરવાની પ્રોસેસ શરૂ…

Read More

સાયન્ટ DLM લિમિટેડએ સેબીમાં DRHP ફાઇલ કર્યું

સાયન્ટ DLM લિમિટેડએ સેબીમાં DRHP ફાઇલ કર્યું અમદાવાદઃ ઇલેક્ટ્રોનિક મેનુફેક્ચરિંગ સર્વિસીસ (EMS – ઇલેક્ટ્રોનિક ઉત્પાદન સેવાઓ) તથા ઉત્પાદનના સંપૂર્ણ વેલ્યુ ચેઇન ધરાવતી સોલ્યુશન પ્રોવાઇડર્સ સાયન્ટ DLMએ બજાર નિયમનકારક સીક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી)માં એનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ્સ (DRHP) ફાઇલ કર્યું છે. કંપનીનો IPO (ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ)માં કુલ ₹ 7,40 કરોડનો ફ્રેશ ઇશ્યૂ…

Read More

MamaEarthનો IPO યોજાયા પહેલાં જ વિવાદના વંટોળમાં

અમદાવાદઃ બોલિવૂડીયા મૂવીની એડવર્સ પબ્લિસિટી કરીને કરોડો કમાઇ લેવાની પ્રેક્ષક પ્રેરણા પ્રવૃત્તિ જાણે સાહજિક બની છે. પરંતુ કોર્પોરેટ વર્લ્ડમાં પણ આવી જ સ્ટ્રેટેજી અપનાવાય તે કેટલી હદે યોગ્ય ગણાય તે ચર્ચાનો વિષય છે. શાર્ક ટેન્ક ઈન્ડિયાના જજ ગઝલ અલઘની કંપની મામાઅર્થ શેરબજારમાં લિસ્ટિંગ કરાવવાની તૈયારી કરી રહી છે. ₹400 કરોડ એકત્ર કરવાની તૈયારી કરી રહી…

Read More

2022માં SME IPOમાં રોકાણકારોને સારું રિટર્ન મળ્યું

અમદાવાદઃ સ્મોલ એન્ડ મિડિયમ એન્ટરપ્રાઇસિસ(SME) IPOમાં જે રોકાણકારોએ કેલેન્ડર વર્ષ 2022 દરમિયાન રોકાણ કર્યું હતું તેમને સારી કમાણી થઇ હોવાનું જોવા મળ્યું છે. 2021નું વર્ષ મેઇનબોર્ડ IPO માટે બમ્પર રિટર્ન આપનારું પૂરવાર થયું હતું તે જ રીતે 2022નું વર્ષ એસએમઆઇ IPO માટે બમ્પર રિટર્ન આપનારું પૂરવાર થયું હતું. 109 IPO મારફત રૂ. 1874 કરોડ એકત્ર…

Read More

રેડિયન્ટ કેશ મેનેજમેન્ટ 10 ટકા પ્રિમિયમે લિસ્ટેડ

અમદાવાદઃ રેડિયન્ટ કેશ મેનેજમેન્ટ સર્વિસિસ લિમિટેડનો આઈપીઓ રૂ. 94ની ઇશ્યૂ પ્રાઇસ સામે રૂ. 99.30ની સપાટીએ ખુલવા સાથે 10ટકા પ્રિમિયમે લિસ્ટિંગ કરાવીને રોકાણકારોને વધુ રાજી કર્યા હોય તેમ આ લખાય છે ત્યારે એટલેકે બપોરે 13.19 કલાક આસપાસ શેરનો ભાવ રૂ. 108.80 આસપાસ મૂકાતો હતો. જે ઇશ્યૂ પ્રાઇસ સામે રૂ. 14.80 (15.74 ટકા) આસપાસનું પ્રિમિયમ દર્શાવે છે….

Read More

OYOનો રૂ. 7000 કરોડનો IPO લોન્ચ થવામાં વધુ 3 3 માસ પાછો ઠેલાશે

મુંબઇઃ ટ્રાવેલ-ટેક ફર્મ OYOની પેરેન્ટ કંપની ઓરેવેલ સ્ટેઝ લિમિટેડને કેપિટલ માર્કેટ્સ રેગ્યુલેટર સેબીએ IPO ડ્રાફ્ટ પેપર્સમાં અમુક અપડેટ્સ સાથે રિફાઈલિંગ કરવા સૂચન આપ્યું છે. જેના કારણે IPO લોન્ચ કરવામાં વધુ 3 મહિના જેટલો સમય લાગી શકે છે. ઓયોનો IPO 2023ના પ્રથમ છ માસમાં લોન્ચ થવાનો હતો. સેબીએ ઓરવેલ સ્ટેસને રિસ્ક ફેક્ટર્સ, તેના કી પર્ફોર્મન્સ ઈન્ડિકેટર્સ, આઉટસ્ટેન્ડિંગ લિટિગેશન,…

Read More