અમદાવાદ, 3 જાન્યુઆરીઃ ગત કેલેન્ડર વર્ષ 2023માં 57 કંપનીઓએ રૂ. 49434 કરોડના આઈપીઓમાં રોકાણકારોને એવરેજ 29 ટકા લિસ્ટિંગ ગેઈન મળ્યો છે. જે અગાઉ 2022માં 11 ટકા એવરેજ લિસ્ટિંગ ગેઈન કરતાં બમણું રિટર્ન આપ્યું છે. જેમાં 2023નો હોટ ફેવરિટ આઈપીઓ તાતા ટેક્નોલોજીસે લિસ્ટિંગ દરમિયાન સૌથી વધુ 162.85 ટકા રિટર્ન આપી રોકાણકારોનેContinue Reading