Canada PR Visa: કેનેડાના સ્ટૂડન્ટ વિઝા મોંઘા થયા બાદ હવે ઈમિગ્રન્ટ્સ ફીમાં 12 ટકા વધારો કર્યો
2024-04-04
અમદાવાદ, 4 માર્ચઃ કેનેડાએ વિદેશથી ભણવા આવતા વિદ્યાર્થીઓ માટે ખર્ચ બમણો કર્યો બાદ હવે ઈમિગ્રન્ટ્સ ફીમાં પણ 12 ટકાનો વધારો કર્યો છે. ઇમિગ્રેશન, રેફ્યુજીસ અને સિટીઝનશીપ કેનેડા (IRCC) દ્વારા જાહેર કરાયા મુજબ કેનેડાને તેમનું કાયમી ઘર બનાવવા ઇચ્છતા મહત્વાકાંક્ષી ઇમિગ્રન્ટ્સે ફીમાં નોંધપાત્ર વધારા માટે પોતાને તૈયાર કરવું પડશે. કેનેડાની સરકારેContinue Reading

