રેલવે શેરોમાં તેજીની શક્યતા, રેલ સેક્ટરને 41 હજાર કરોડના 2000 રેલવે ઈન્ફ્રા પ્રોજેક્ટ્સ મળ્યા
અમદાવાદ, 26 ફેબ્રુઆરીઃ રેલવે સેક્ટરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કુલ રૂ. 41 હજાર કરોડના ખર્ચે 2000 રેલવે ઈન્ફ્રા પ્રોજેક્ટ્સ લોન્ચ કરવાની જાહેરાત કરવામાં આવતાં આજે રેલવે શેરોમાં 1થી 4 ટકા સુધીનો ઉછાળો જોવા મળ્યો હતો. શેરબજારના ખરાબ માહોલ વચ્ચે IRCTC, Railtel, RVNL, IRFC, IRCON, RITES સહિતના શેરોમાં ઉછાળો નોંધાયો હતો.Continue Reading


