Skip to content
November 4, 2026
Newsletter
Random News
BUSINESS GUJARAT

BUSINESS GUJARAT

નસ-નસ માં બિઝનેસ

  • HOME
  • STOCKS
  • IPO
  • CORPORATE NEWS
  • COMMODITY
  • MUTUAL FUND
  • PERSONAL FINANCE
  • PURE POLITICS
  • FLASH NEWS
  • ECONOMY
  • ENTERTAINMENT
  • CONTACT US

Find Me On

Trending News

Business
Elections Politics Sentiment
SBIના Q2 પરિણામો: ચોખ્ખો નફો 14% વધી રૂ. 23,038 કરોડ 01
November 3, 2026November 3, 2026
02
કોર્પોરેટ ન્યૂઝ
શેર બજાર
ACME Solar commissions additional 66.68 MW solar capacity at its Hybrid Project in Rajasthan
03
FLASH NEWS
કોર્પોરેટ ન્યૂઝ
ક્લોઝિંગ માર્કેટ કોમેન્ટરી: નિફ્ટી 50માં 1.58%નો ઉછાળો, 23,810ના સ્તરે બંધ
04
કોર્પોરેટ ન્યૂઝ
શેર બજાર
રિલાયન્સ ફાઉન્ડેશન સ્થાપશે ‘નીતા મુકેશ અંબાણી અનંત આશ્રય’
05
Business
FLASH NEWS
India spends 0.8% of GDP on R&D, China 2.7%. The listed companies that buck the trend are beating the market: Monarch AIF
  • Business
  • Elections Politics Sentiment
  • Entertainment
  • Fashion
  • FLASH NEWS
  • IPO
  • ઈકોનોમી
  • કોમોડિટી
  • કોર્પોરેટ ન્યૂઝ
  • ક્રિપ્ટો
  • પર્સનલ ફાઇનાન્સ
  • મ્યુચ્યુઅલ ફંડ
  • શેર બજાર

We Deliver the best NEWS

  • Home
  • શેર બજાર
  • રેલવે શેરોમાં તેજીની શક્યતા, રેલ સેક્ટરને 41 હજાર કરોડના 2000 રેલવે ઈન્ફ્રા પ્રોજેક્ટ્સ મળ્યા
  • શેર બજાર

રેલવે શેરોમાં તેજીની શક્યતા, રેલ સેક્ટરને 41 હજાર કરોડના 2000 રેલવે ઈન્ફ્રા પ્રોજેક્ટ્સ મળ્યા

businessgujaratFebruary 26, 2024February 26, 202401 mins

અમદાવાદ, 26 ફેબ્રુઆરીઃ રેલવે સેક્ટરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કુલ રૂ. 41 હજાર કરોડના ખર્ચે 2000 રેલવે ઈન્ફ્રા પ્રોજેક્ટ્સ લોન્ચ કરવાની જાહેરાત કરવામાં આવતાં આજે રેલવે શેરોમાં 1થી 4 ટકા સુધીનો ઉછાળો જોવા મળ્યો હતો.

શેરબજારના ખરાબ માહોલ વચ્ચે IRCTC, Railtel, RVNL, IRFC, IRCON, RITES  સહિતના શેરોમાં ઉછાળો નોંધાયો હતો. જેમાં RITES, IRCON International, Railtel Corp, Texmaco Railના શેર 3થી 4 ટકા ઉછળ્યા હતા. રેલ વિકાસ નિગમ પણ 3 ટકા વધ્યો હતો.

X પરની એક પોસ્ટમાં, PM મોદીએ કહ્યું, “આજનો દિવસ આપણા રેલવે માટે ઐતિહાસિક દિવસ છે! બપોરે 12:30 વાગ્યે, 41,000 કરોડ રૂપિયાથી વધુના 2000 રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી 26 ફેબ્રુઆરીએ ગુરુગ્રામ રેલ્વે સ્ટેશનને અપગ્રેડ કરવા માટે શિલાન્યાસ કરશે અને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 41,000 કરોડ રૂપિયાના આશરે 2,000 રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સને સમર્પિત કરશે.

મલ્ટીબેગર રેલવે સ્ટોક્સ (છ માસમાં રિટર્ન)

સ્ક્રિપ્સરિટર્ન
IRFC216.64%
Railtel Corp.153.26%
RVNL116.22%
IRCON International116.57%
RITES52.66%
IRCTC40.26%
Texmaco Eng.32.91%

મોદી અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ 553 રેલવે સ્ટેશનોના પુનઃવિકાસ માટે શિલાન્યાસ પણ કરશે. 27 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ફેલાયેલા આ સ્ટેશનોનો 19,000 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે પુનઃવિકાસ કરવામાં આવશે. આ સ્ટેશનો શહેરની બંને બાજુઓને એકીકૃત કરતા ‘સિટી સેન્ટર્સ’ તરીકે કામ કરશે.

વડા પ્રધાન ઉત્તર પ્રદેશના ગોમતી નગર સ્ટેશનનું પણ ઉદ્ઘાટન કરશે જે લગભગ રૂ. 385 કરોડના ખર્ચે પુનઃવિકાસિત કરવામાં આવ્યું છે. 1,500 રોડ ઓવર બ્રિજ અને અંડરપાસનો શિલાન્યાસ પણ કરવામાં આવશે. આ રોડ ઓવર બ્રિજ અને અંડરપાસ 24 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ફેલાયેલા છે અને આ પ્રોજેક્ટ્સની કુલ કિંમત રૂ. 21,520 કરોડ છે. આ પ્રોજેક્ટ ભીડમાં ઘટાડો કરશે, સલામતી અને કનેક્ટિવિટી વધારશે, ક્ષમતામાં સુધારો કરશે અને રેલ મુસાફરીની કાર્યક્ષમતા વધારશે.

મોદી 26 ફેબ્રુઆરીએ ગુરુગ્રામ રેલ્વે સ્ટેશનને અપગ્રેડ કરવા માટેનો શિલાન્યાસ પણ કરશે. પ્રોજેક્ટના પ્રથમ તબક્કામાં રૂ. 295 કરોડનો અંદાજ મૂકવામાં આવ્યો છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)

Tagged: IRCON International Share price IRCTC Share price Rail Stocks Rail Stocks tips Railway Infrastructure investments RVNL share price Stock market today

Post navigation

Previous: IPO News: આજે GPT Healthcareનો આઈપીઓ બંધ થશે, Juniper Hotels IPO શેર એલોટ કરશે
Next: Sensex- Nifty50માં પ્રોફિટ બુકિંગ વધતાં ઘટાડે બંધ, અદાણી ગ્રુપની 3 કંપનીઓમાં તેજીના પગલે પાવર ઈન્ડેક્સ ટોચે

Related News

SBIના Q2 પરિણામો: ચોખ્ખો નફો 14% વધી રૂ. 23,038 કરોડ

BUSINESSGUJARAT.INNovember 3, 2026November 3, 2026 0

ACME Solar commissions additional 66.68 MW solar capacity at its Hybrid Project in Rajasthan

BUSINESSGUJARAT.INNovember 3, 2026November 3, 2026 0

Share Market

  • SBIના Q2 પરિણામો: ચોખ્ખો નફો 14% વધી રૂ. 23,038 કરોડ
    In Business, Elections Politics Sentiment, Entertainment, Fashion, FLASH NEWS, ઈકોનોમી, કોમોડિટી, કોર્પોરેટ ન્યૂઝ, ક્રિપ્ટો, પર્સનલ ફાઇનાન્સ, મ્યુચ્યુઅલ ફંડ, શેર બજાર
    November 3, 2026
  • ACME Solar commissions additional 66.68 MW solar capacity at its Hybrid Project in Rajasthan
    In કોર્પોરેટ ન્યૂઝ, શેર બજાર
    November 3, 2026
  • ક્લોઝિંગ માર્કેટ કોમેન્ટરી: નિફ્ટી 50માં 1.58%નો ઉછાળો, 23,810ના સ્તરે બંધ
    In FLASH NEWS, કોર્પોરેટ ન્યૂઝ, શેર બજાર
    November 3, 2026
  • રિલાયન્સ ફાઉન્ડેશન સ્થાપશે ‘નીતા મુકેશ અંબાણી અનંત આશ્રય’
    In કોર્પોરેટ ન્યૂઝ, શેર બજાર
    November 3, 2026

IPO

  • PRIMARY MARKET ZONE: આ સપ્તાહે 1 માત્ર SME IPO ખુલશે, 13 IPOનો લિસ્ટિંગ લિટમસ ટેસ્ટ
    In Business, Elections Politics Sentiment, Entertainment, Fashion, IPO, ઈકોનોમી, કોમોડિટી, કોર્પોરેટ ન્યૂઝ, ક્રિપ્ટો, પર્સનલ ફાઇનાન્સ, મ્યુચ્યુઅલ ફંડ, શેર બજાર
  • RIL ઓઇલ ટુ કેમિકલ્સ (“O2C”) સેગમેન્ટની વિક્રમી ત્રિમાસિક કામગીરી
    In Business, Elections Politics Sentiment, Entertainment, Fashion, IPO, ઈકોનોમી, કોમોડિટી, કોર્પોરેટ ન્યૂઝ, ક્રિપ્ટો, પર્સનલ ફાઇનાન્સ, મ્યુચ્યુઅલ ફંડ, શેર બજાર
  • રિલાયન્સ રિટેલ વેન્ચર્સએ Q2 માટે આવકો 6.4% વૃદ્ધિ સાથે ₹ 91,716 કરોડ નોંધાવી
    In Business, Elections Politics Sentiment, Entertainment, Fashion, IPO, ઈકોનોમી, કોમોડિટી, કોર્પોરેટ ન્યૂઝ, ક્રિપ્ટો, પર્સનલ ફાઇનાન્સ, મ્યુચ્યુઅલ ફંડ, શેર બજાર

Commodities

  • SBIના Q2 પરિણામો: ચોખ્ખો નફો 14% વધી રૂ. 23,038 કરોડ
    In Business, Elections Politics Sentiment, Entertainment, Fashion, FLASH NEWS, ઈકોનોમી, કોમોડિટી, કોર્પોરેટ ન્યૂઝ, ક્રિપ્ટો, પર્સનલ ફાઇનાન્સ, મ્યુચ્યુઅલ ફંડ, શેર બજાર
  • માર્કેટ લેન્સઃ NIFTY માટે 23500નું ક્લોઝિંગ લેવલ માર્કેટની આગળની ચાલ નક્કી કરશે
    In Business, Elections Politics Sentiment, Entertainment, Fashion, FLASH NEWS, ઈકોનોમી, કોમોડિટી, કોર્પોરેટ ન્યૂઝ, ક્રિપ્ટો, પર્સનલ ફાઇનાન્સ, મ્યુચ્યુઅલ ફંડ, શેર બજાર
  • Pre- Market Commentary: short-term support in Nifty is revised higher towards 22800-23000
    In Business, Elections Politics Sentiment, Entertainment, Fashion, FLASH NEWS, ઈકોનોમી, કોમોડિટી, કોર્પોરેટ ન્યૂઝ, ક્રિપ્ટો, પર્સનલ ફાઇનાન્સ, મ્યુચ્યુઅલ ફંડ, શેર બજાર
  • પદમજીએ અર્ધવાર્ષિક ગાળા માટે  ૨૧%  EBIDTA નોંધાવ્યો
    In Business, Elections Politics Sentiment, Entertainment, Fashion, કોમોડિટી, કોર્પોરેટ ન્યૂઝ, ક્રિપ્ટો, પર્સનલ ફાઇનાન્સ, મ્યુચ્યુઅલ ફંડ, શેર બજાર
  • MARKET LENS: GIFT NIFTYમાં ઉછાળો, ઓટો, IT, ટેલિકોમ, રિફાઇનરી શેર્સ ઝમકમાં રહેવાની શક્યતા
    In Business, Elections Politics Sentiment, Entertainment, Fashion, FLASH NEWS, ઈકોનોમી, કોમોડિટી, કોર્પોરેટ ન્યૂઝ, ક્રિપ્ટો, પર્સનલ ફાઇનાન્સ, મ્યુચ્યુઅલ ફંડ, શેર બજાર

  • SBIના Q2 પરિણામો: ચોખ્ખો નફો 14% વધી રૂ. 23,038 કરોડ
  • ACME Solar commissions additional 66.68 MW solar capacity at its Hybrid Project in Rajasthan
  • ક્લોઝિંગ માર્કેટ કોમેન્ટરી: નિફ્ટી 50માં 1.58%નો ઉછાળો, 23,810ના સ્તરે બંધ
  • રિલાયન્સ ફાઉન્ડેશન સ્થાપશે ‘નીતા મુકેશ અંબાણી અનંત આશ્રય’
  • India spends 0.8% of GDP on R&D, China 2.7%. The listed companies that buck the trend are beating the market: Monarch AIF
Digital Newspaper - Multipurpose News WordPress Theme 2026. Powered By BlazeThemes.
  • HOME
  • STOCKS
  • IPO
  • CORPORATE NEWS
  • COMMODITY
  • MUTUAL FUND
  • PERSONAL FINANCE
  • PURE POLITICS
  • FLASH NEWS
  • ECONOMY
  • ENTERTAINMENT
  • CONTACT US