અમદાવાદ, 29 નવેમ્બરઃ ઈન્ડિયન રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સી લિ. (IREDA)એ આજે બમ્પર લિસ્ટિંગ સાથે રોકાણકારોને મોજ કરાવી છે. રોકાણકારોને માત્ર નવ દિવસમાં 74.68 ટકા રિટર્ન મળ્યું છે. અર્થાત લોટદીઠ રૂ. 10764નો નફો મેળવ્યો છે. BSE ખાતે આજે ઈરેડાએ રૂ. 32ની ઈશ્યૂ પ્રાઈસ સામે 56.25 ટકા પ્રીમિયમે 50ના સ્તરે લિસ્ટિંગ કરાવ્યાContinue Reading