ITCનો Q4નફો 23% વધી રૂ. 5175 કરોડ, રૂ.9 ડિવિડન્ડ, વર્ષનું કુલ ડિવિડન્ડ રૂ. 15.50
RESULT ANALYSIS AT A GLANCE મુંબઇ, 18 મેઃ ITC લિમિટેડે ગુરુવારે નાણાકીય વર્ષ 2022-23ના ચોથા ત્રિમાસિક પરિણામો (ITC Q4 પરિણામો) જાહેર કર્યા છે. માર્ચ ક્વાર્ટરમાં કંપનીનો ચોખ્ખો નફો 23 ટકા વધી રૂ. 5,175 કરોડ થયો છે. જે આગલાં વર્ષના તેટલાંજ ગાળામાં રૂ. 4,196 કરોડ હતો. કંપનીએ શેરહોલ્ડર્સ માટે બે ડિવિડન્ડ જાહેર કર્યા છે. કંપનીના બોર્ડે…
