સ્ટોક્સ ઇન ન્યૂઝઃ ITCના 9.15 કરોડ શેર્સ સિંગાપોર સરકારે ખરીદ્યા

Listing of Gopal Snacks Limited Symbol: GOPAL Series: Equity “B Group” BSE Code: 544140 ISIN: INE0L9R01028 Face Value: Rs 1/- Issued Price: Rs 401/- અમદાવાદ, 14 માર્ચ ITC: બ્લોક ડીલમાં સિંગાપોરની સરકારે 9.15 કરોડ શેર ખરીદ્યા; ICICI પ્રુડેન્શિયલ મ્યુચ્યુઅલ ફંડે 59 લાખ શેર ખરીદ્યા (POSITIVE) Cyient: કંપનીએ કેબિન અને કાર્ગો એન્જિનિયરિંગ માટે એરબસ સાથે બહુ-વર્ષીય…

Read More

માર્કેટ લેન્સઃ નિફ્ટી 21910ની સપાટી તોડે તો વધુ ખાના-ખરાબી, ઉપરમાં 22323 મહત્વની રેઝિસ્ટન્સ

અમદાવાદ, 14 માર્ચઃ સેન્સેક્સ અને નિફ્ટી નેગેટિવ ટોન સાથે ખુલે તેવી શક્યતા છે કારણ કે GIFT નિફ્ટીમાં નેગેટિવ ટ્રેન્ડ જારી રહ્યો છે. પરંતુ માર્કેટનું ઓવરઓલ સેન્ટિમેન્ટ તા. 15 માર્ચ સુધી નેગેટિવ રહેવાની શક્યતા બજાર પંડિતો વ્યક્ત કરી રહ્યા છે. બુધવારે સાર્વત્રિક વેચવાલીના કારણે મોટાભાગના ઇન્ડાઇસિસ નેગેટિવ બંધ રહ્યા હતા. ખાસ કરીને મિડ અને સ્મોલકેપ મેલ્ટડાઉન…

Read More

Fund Houses Recommendations: ITC, DMART, ULTRATECH, CAMS, TECHM, LICHOUSING

અમદાવાદ, 13 માર્ચઃ આઇટીસીનો જંગી હિસ્સો વેચાઇ રહ્યો હોવાના અહેવાલો છતાં વિવિધ બ્રોકરેજ હાઉસ તથા ફંડ હાઉસ દ્વારા આઇટીસીના શેર્સમાં ખરીદી માટે કોલ આપ્યો છે. જેમાં ટાર્ગેટ પ્રાઇસ રૂ. 480-490નો મૂકવામાં આવ્યો છે. રોકાણકારો માટે વિવિધ બ્રોકરેજ હાઉસ તેમજ ફંડ હાઉસ માટે પસંદગીના શેર્સમાં ખરીદી/ વેચાણ/ હોલ્ડ માટે કોલ અપાયો છે તે અભ્યાસ માટે અત્રે…

Read More

STOCKS IN NEWS: ITC, TCS, PAYTM, SRF, JETAIRWAYS, VODAFONE, SBI

અમદાવાદ, 13 માર્ચ ITC: બ્રિટિશ અમેરિકન ટોબેકો (BAT) ITC લિમિટેડના 3.5 ટકા એટલે કે, 436,851,457 શેર્સ બ્લોક ડીલ મારફત વેચશે. જે તેની લેટેસ્ટ શેર પ્રાઇસના 5 ટકા ડિસ્કાઉન્ટથી એટલેકે રૂ. 384-400ની રેન્જમાં હોઇ શકે છે. આ ડીલની ટોટલ વેલ્યૂ રૂ. 16775 કરોડની હોવાનું મનાય છે. (NAGETIVE) Listing of J.G.Chemicals Symbol: JGCHEM Series: Equity “B Group”…

Read More

માર્કેટ લેન્સઃ નિફ્ટી સપોર્ટ 22117- 22035, રેસિસ્ટન્સ 22249- 22300, ઇન્ટ્રા-ડે વોચઃ COALINDIA, ઇન્ડસઇન્ડ બેન્ક, HUL

અમદાવાદ, 28 ફેબ્રુઆરીઃ નિફ્ટીએ ફરી એકવાર તેની ઓલટાઇમ હાઇ સપાટી નજીક લોઅર ટોપ બનાવ્યું છે. સાથે સાથે આગલાં દિવસનો લોસ પણ રિકવર કરી લીધો છે. આગામી થોડા દિવસો દરમિયાન 150 પોઇન્ટની વોલેટિલિટી સાથે માર્કેટ પ્લસ માઇનસ થવાની ધારણા હોવાનું રિલાયન્સ સિક્યુરિટીઝનો ડેઇલી ટેકનિકલ રિપોર્ટ દર્શાવે છે. ડેઇલી ચાર્ટ ઉપર આરએસઆઇ પણ રિવર્સીંગ ડાઉનટ્રેન્ડનો સંકેત આપે…

Read More

માર્કેટ લેન્સઃ નિફ્ટી માટે 22100નો ટાર્ગેટ, ઇન્ટ્રા-ડે સપોર્ટ 21819- 21727, રેઝિસ્ટન્સ 21978- 22046

અમદાવાદ, 16 ફેબ્રુઆરીઃ નિફ્ટી-50એ ગુરુવારે હાયર રેન્જ નજીક દોજી કેન્ડલમાં બંધ આપવા સાથે 22000 પોઇન્ટની સપાટી ક્રોસ કરવા માટેનો આશાવાદ મજબૂત બનાવ્યો છે. ટેકનિકલી નિફ્ટી માટે હવે નજીકની સપોર્ટ 21700 અને રોક બોટમ 21400ની સપાટીઓ ધ્યાનમાં રાખવી. ઉપરમાં 22100 મહત્વની રેઝિસ્ટન્સ સપાટી ધ્યાનમાં રાખવી. ટ્રેન્ડિંગ લાઇનથી ઉપર આરએસઆઇ અને અન્ય મહત્વના ટેકનિકલ સિગ્નલ્સ સપોર્ટ કરે…

Read More

માર્કેટ લેન્સઃ નિફ્ટીએ 21700ની સપાટી જાળવવી જરૂરી રહેશે, ઇન્ટ્રા-ડે વોચઃ BOB, DIVIS LAB, LTIM

અમદાવાદ, 5 ફેબ્રુઆરીઃ નિફ્ટીએ શુક્રવારે 21700 અને 21800 એમ બન્ને રેઝિસ્ટન્સ લેવલ્સ એકી સાથે ક્રોસ કર્યા છે. જે દર્શાવે છે કે માર્કેટ ટોન એકદમ મજબૂત છે. વીકલી ચાર્ટ ઉપર તમામ સિગ્નલ્સ પોઝિટિવ સંકેતો આપી રહ્યા છે. હવે 21400 પોઇન્ટની શોર્ટ ટર્મ રોક બોટમ અને 21700ની ઇન્ટ્રા-ડે બોટમ ધ્યાનમાં રાખવાની સલાહ માર્કેટ નિષ્ણાતો અને રિલાયન્સ સિક્યુરિટીઝનો…

Read More

માર્કેટ લેન્સઃ નિફ્ટીએ સળંગ 3 દિવસ 21700ની રેઝિસ્ટન્સ ક્રોસ કરવી જ રહી, ઇન્ટ્રા-ડે વોચઃ ઇન્ડસઇન્ડ, ITC, વીપ્રો

અમદાવાદ, 2 ફેબ્રુઆરીઃ નિફ્ટી વારંવાર 21700ની સપાટીએથી પાછો ફરી રહ્યો છે. ટેકનિકલી અને સેન્ટિમેન્ટલી સળંગ 3 દિવસ 21700 પોઇન્ટ ઉપર બંધ રહે તો નિફ્ટી ઝડપથી 21801- 21904ની આગળની રેઝિસ્ટન્સ પાસે પહોંચી શકે તેમ જણાય છે. નિફ્ટી માટેની બીજી અડચણ 21850 પણ એટલી જ મહત્વની છે. જેના કારણે ટેકનિકલી ચાર્ટ પર ઇન્સાઇડ રેન્જ ફ્લેટ ટૂ નેગેટિવ…

Read More