બ્રોકર્સ ચોઇસઃ અલ્ટ્રાટેક, ITC, નેસ્લે, HUL, IGL પરીણામ અને ફન્ડામેન્ટલ્સ મજબૂત બન્યાં…

અમદાવાદ, 20 ઓક્ટોબરઃ અલ્ટ્રાટેક/CLSA: કંપની પર આઉટપર્ફોર્મ પર અપગ્રેડ કરો, લક્ષ્ય કિંમત રૂ. 9450. (પોઝિટિવ) HSBC/ અલ્ટ્રાટેક: કંપની પર બાય જાળવી રાખો, લક્ષ્ય કિંમત રૂ. 9300. (પોઝિટિવ) અલ્ટ્રાટેક/ જેફરી: કંપની પર બાય જાળવી રાખો, લક્ષ્ય રૂ. 9700. (પોઝિટિવ) ITC/ જેફરી: કંપની પર ખરીદી જાળવી રાખો, લક્ષ્ય કિંમત રૂ 530. (પોઝિટિવ) ITC /MS: કંપની પર વધુ…

Read More

માર્કેટ લેન્સઃ નિફ્ટી સપોર્ટ 19361-19285, રેઝિસ્ટન્સઃ 19485-19533, ઇન્ટ્રા-ડે વોચઃ ITC, HCL ટેક

અમદાવાદ, 5 ઓક્ટોબરઃ ઇન્ટ્રા-ડે 600 પોઇન્ટના ગાબડાં સાથે સેન્સેક્સે 65000ની સાયોકલોજિકલ સપાટી તોડી ત્યારે માર્કેટમાં હેવોક મચી ગયો હતો. પરંતુ ધીરે ધીરે રિકવરી આવતાં 300+ પોઇન્ટના માઇનસ સાથે બંધ રહ્યો હતો. નિફ્ટી-50 પણ સતત નેગેટિવ ટ્રેન્ડ સાતે એક માસની નીચી સપાટીએ પહોંચ્યો છે. નિફ્ટીની મલ્ટી મન્થ બોટમ 19250 પોઇન્ટની છે અને આ લેવલથી નિફ્ટી પાછો…

Read More

સેન્સેક્સ 11 દિવસમાં 3008 પોઇન્ટ ઉછળ્યો, HCL ટેક. 11% ઊછળ્યો

કયા શેર્સ ઉપર રાખશો વોચ…..: આઇટીસી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જિયો ફાઇનાન્સ વીપ્રો ભારતી એરટેલ એચયુએલ સિગ્નિટી ટેકનો. લૌરસ લેબ. એસબીએફસી સિરકા પેઇન્ટ ટાટા એલેક્સી મારુતિ અમદાવાદ, 17 સપ્ટેમ્બરઃ સેન્સેક્સની 11 દિવસની સળંગ સુધારાની ચાલમાં 3008 પોઇન્ટનો ઉછાળો નોંધાવા સાથે 67,838.63 પોઇટન્ટની સર્વોચ્ચ સપાટીએ બંધ રહેવા પૂર્વે ઇન્ટ્રા-ડે ટ્રેડ દરમિયાન 67,927.23 પોઇન્ટની ઐતિહાસિક ટોચ નોંધાવી છે. છેલ્લા…

Read More

માર્કેટ મોર્નિંગઃ ઇન્ટ્રા-ડે વોચઃ બ્લૂડાર્ટ, આઇટીસી, એચડીએફસી બેન્ક, નાટકો ફાર્મા, યુપીએલ

મુંબઇ, 13 સપ્ટેમ્બરઃ મંગળવારે નિફ્ટીએ 20000ની સાયકોલોજિકલ સપાટી નીચે ટ્રેડ થવા સાથે નેગેટિવ ક્લોઝિંગ આપ્યું છે. ડેઇલી ચાર્ટ ઉપર લોઅર શેડો સાથે સાત દિવસની સુધારાની ચાલને બ્રેક વાગી છે. જો નિફ્ટી બુધવારે પણ નેગેટિવ બંધ આપે તો કરેક્શન ઘેરું બની શકે તેવી શક્યતા ટેકનિકલ એનાલિસિસના અધારે સ્ટોક્સબોક્સ દર્શાવે છે. વધુ પ્રોફીટ બુકિંગ સાથે બેન્ક નિફ્ટી…

Read More

માર્કેટ ગુડમોર્નિંગ, ઇન્ટ્રા-ડે વોચઃ ગોદરેજ પ્રોપર્ટી, L&T ફાઇનાન્સ, ટાટા સ્ટીલ, ITC, નેશનલ એલ્યુમિનિયમ

અમદાવાદ, 29 ઓગસ્ટઃ સોમવારે સેન્સેક્સે 110 પોઇન્ટના સુધારા સાથે 64996 પોઇન્ટ અને નિફ્ટીએ 40 પોઇન્ટના સુધારા સાથે 19306 પોઇન્ટની સપાટીએ બંધ આપ્યું હતું. ફ્લેટ ઓપનિંગ પછી નિફ્ટીએ 19249- 19300ની વચ્ચેની રેન્જ નોંધાવ્યા બાદ સ્પીનિંગ ટોપ દોજી કેન્ડલસ્ટીક પેટર્ન ડેઇલી ચાર્ટ ઉપર દર્શાવી છે. 19250 મહત્વની સપાટી રહેવા સાથે નિફ્ટી જો આ સપાટી તોડે તો નીચામાં…

Read More