સુરતમાં જૈનમ બ્રોકિંગના IOC 7.0નું ભવ્ય સમાપન
અમદાવાદ,17 ફેબ્રુઆરી: જૈનમબ્રોકિંગલિમિટેડ દ્વારા સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર (SIECC) ખાતે આયોજિત બે દિવસીય ઇન્ડિયનઓપ્શન્સકોન્ક્લેવ(IOC 7.0) નું સફળતાપૂર્વક સમાપન કરવામાં આવ્યું છે. ઇન્ડિયન ઓપ્શન્સ કોન્ક્લેવ એ ભારતમાં ઓપ્શન્સ ટ્રેડિંગ શીખવા માટેનું સૌથી પ્રતિષ્ઠિત પ્લેટફોર્મ છે. આ બે દિવસીય કાર્યક્રમે દેશમાં ઝડપથી વિકસતા ડેરિવેટિવ્ઝ અને ઓપ્શન્સ ટ્રેડિંગના ઈકોસિસ્ટમમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન પ્રસ્થાપિત કર્યું છે. નાણાકીય…
