IPO Listing: આવતીકાલે 3 આઈપીઓ લિસ્ટિંગ કરાવશે, જાણો ગ્રે માર્કેટમાં શું છે સ્થિતિ
અમદાવાદ, 13 ફેબ્રુઆરીઃ આવતીકાલે બે સ્મોલ ફાઈનાન્સ કંપનીઓ અને એક ગ્લોબલ ટેક્નોલોજી બ્રાન્ડ ડિસ્ટ્રિબ્યૂટરનો આઈપીઓ મેઈન બોર્ડ ખાતે લિસ્ટિંગ કરાવશે. કેપિટલ સ્મોલ ફાઈનાન્સ બેન્ક, જના સ્મોલ ફાઈનાન્સ બેન્ક અને રાશી પેરિફેરલ્સના આઈપીઓએ કુલ રૂ. 1693 કરોડનું ફંડ એકત્ર કર્યું છે. કેપિટલ સ્મોલ ફાઈનાન્સ બેન્કનો આઈપીઓ કુલ 4.17 ગણો ભરાયો હતો.Continue Reading


