જિઓ ફાઈનાન્સિયલના શેરમાં સતત ચોથા દિવસે લોઅર સર્કિટ, જાણો શું છે કારણ?
અમદાવાદ Jio Financial Servicesનો શેર 21 ઓગસ્ટે લિસ્ટેડ થયા બાદથી આજે સતત ચોથા દિવસે 5 ટકાની લોઅર સર્કિટ વાગી છે. સોમવારે 265ના ભાવે લિસ્ટિંગ કરાવ્યા બાદથી આજે વધુ 5 ટકા તૂટી 215.90 થયો છે. જે ચાર દિવસમાં તેની સર્વોચ્ચ ટોચ 278.20થી 22 ટકા તૂટ્યો છે. જેના પગલે રોકાણકારો હાલ અસમંજસમાં છે. જિઓ ફાઈનાન્સિયલ સર્વિસિઝમાં લિસ્ટિંગથી…
