સ્માર્ટ ફીચર સાથે જિયોફોન પ્રાઇમા ટુ લોન્ચ

અમદાવાદ, 13 સપ્ટેમ્બરઃ સ્માર્ટ ફીચર ફોનમાં મોહક ડિઝાઇન અને ઉત્કૃષ્ટ નવીનતાની રજૂઆત સાથે નવો જિયોફોન પ્રાઇમા ટુ જિયો એપ્સ અને યુટ્યૂબ, ફેસબૂક, ગૂગલ વોઇસ આસિસ્ટન્ટ અને બીજી ઘણી બધી લોકપ્રિય એપ્સને સપોર્ટ કરે છે. જિયોફોન પ્રાઇમા ટુ પરંપરાગત ફીચર ફોનની મર્યાદાઓને તોડે છે કારણ કે વીડિયો કૉલિંગથી સજ્જ છે, તે વપરાશકર્તાઓને કોઈપણ અલગ એપ્લિકેશનની જરૂર વગર સામ-સામે કનેક્ટ…

Read More

જિયો ફાઇનાન્સ સર્વિસિસ લિ. (JFSL) લિસ્ટેડ થશે

કેવી હોવી જોઇએ રોકાણકારોની સ્ટ્રેટેજી અમદાવાદઃ રિલાયન્સ જૂથની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેર ધારકોને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના એક ફુલ્લી પેઇડઅપ શેર સામે જિયો ફાઇનાન્સ સર્વિસિસ લિ.ના રૂ. 10ની મૂળકિંમત વાળા એક શેરની ફાળવણી કરવામાં આવશે તેવી કંપનીએ જાહેરાત કરી છે. જિયો ફાઇનાન્સ સર્વિસિસ લિ. ટૂંક સમયમાં શેરબજારો ખાતે લિસ્ટેડ થવા જઇ રહી છે. કંપનીએ એવી પણ જાહેરાત કરી…

Read More