JIO હેપ્પી ન્યૂ યર 2026

અમદાવાદ, 15 ડિસેમ્બર: જિયો હેપ્પી ન્યૂ યર 2026 પ્લાન A. હીરો એન્યૂઅલ રિચાર્જ ₹3599 B. સુપર સેલિબ્રેશન મન્થલી પ્લાન ₹500 C. સુપર સેલિબ્રેશન મન્થલી પ્લાન ₹500 (Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.) (સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા…

Read More

રિલાયન્સનો ચોખ્ખો નફો 14.3 ટકા વધ્યો, એકીકૃત EBITDAમાં વાર્ષિક ધોરણે 14.6% વૃદ્ધિ

૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૫ ના સમાપ્ત થયેલા સમયગાળા માટેના ત્રિમાસિક એકીકૃત પરિણામો એકીકૃત EBITDA (કન્સોલિડેટેડ ઈબીઆઈટીડીએ) વાર્ષિક ધોરણે ૧૪.૬% (Y-o-Y) વધ્યો, ચોખ્ખો નફો (Net Profit) વાર્ષિક ધોરણે ૧૪.૩% વધ્યો O2C EBITDA (ઈબીઆઈટીડીએ) ૨૦.૯% વધીને ₹ ૧૫,૦૦૮ કરોડ થયો, માર્જિન ૧૩૦ બેસિસ પોઈન્ટ (bps) વધ્યું, Jio-bp નું વોલ્યુમ ૩૪% વધ્યું જિયો (Jio) કસ્ટમર બેઝ ૫૦૦ મિલિયનનો લક્ષ્યાંક…

Read More

જિયોએ “AI CLASSROOM” લોન્ચ કર્યો

અમદાવાદ, 10 ઓક્ટોબર: ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસ 2025ના ઉદ્દઘાટનના દિવસે જિયોએ AI ક્લાસરૂમના પ્રારંભની જાહેરાત કરી હતી. નિઃશુલ્ક તથા શીખાઉ વ્યક્તિઓ માટે અનુકૂળ JIOPC સંચાલિત આ ફાઉન્ડેશન કોર્સ તમામ લોકોને એઆઇ માટે તૈયાર કરવા ડિઝાઇન કરાયો છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બાળકોના ભણવા, કામ કરવા અને સર્જન કરવાની પદ્ધતિને બદલી રહ્યું છે. તેમને યોગ્ય જ્ઞાન, કૌશલ્ય અને સાધનોના…

Read More

જિયો પેમેન્ટ્સ બેંકે રજૂ કર્યું ‘સેવિંગ્સ પ્રો’

અમદાવાદ, 22 સપ્ટેમ્બર: જિયો ફાઇનાન્શિયલ સર્વિસીઝ લિમિટેડની પેટાકંપની જિયો પેમેન્ટ્સ બેંક લિમિટેડે ‘સેવિંગ્સ પ્રો’ લોન્ચ કરવાની આજે જાહેરાત કરી હતી. આ એવી અનોખી સુવિધા છે જેનાથી ગ્રાહકો ઓવરનાઇટ મ્યુચ્યુઅલ ફંડ્સના ‘ગ્રોથ’ પ્લાન્સમાં ઓટોમેટેડ ઇન્વેસ્ટમેન્ટ્સ થકી તેમના જિયો પેમેન્ટ્સ બેંક ખાતામાં વધારાના સરપ્લસ ફંડ્સથી વધુ વળતર મેળવી શકે છે. થોડી જ ક્લિક કરીને કોઈપણ જિયો પેમેન્ટ્સ…

Read More

રિલાયન્સ, ઇન્ફોસીસ, એક્સીસ બેન્કના પરિણામોના જોરે બજાર કરેક્શનમાંથી બહાર નીકળી શકે

ઇન્ફોસીસે સતત ત્રીજીવાર ગાઇડન્સ વધાર્યું રિલાયન્સને જીઓની ભાવવૃદ્દિ ફળી એક્સીસ બેન્કનો Q3 નેટ પ્રોફીટ વધ્યો એચડીએફસી લાઇફ 8% વધ્યો બેંકીંગ-ફાઇનાન્સ શેરો અપ રિલાયન્સ રીટેલનો દેખાવ અપેક્ષા મુજબનો     અમદાવાદ, 17 જાન્યુઆરીઃ ગુરુવારે રિલાયન્સ, ઇન્ફોસીસ અને એક્સીસ બેન્કના ત્રિમાસિક પરિણામો પૂર્વે ભારતીય શેરબજારોમાં સુધારો જળવાયો હતો. ફાઇનેન્સીયલ સર્વીસ ઇન્ડેક્સ 1.16 ટકા વધી 22943.75ની સપાટીએ અને બેન્ક…

Read More

સ્માર્ટ ફીચર સાથે જિયોફોન પ્રાઇમા ટુ લોન્ચ

અમદાવાદ, 13 સપ્ટેમ્બરઃ સ્માર્ટ ફીચર ફોનમાં મોહક ડિઝાઇન અને ઉત્કૃષ્ટ નવીનતાની રજૂઆત સાથે નવો જિયોફોન પ્રાઇમા ટુ જિયો એપ્સ અને યુટ્યૂબ, ફેસબૂક, ગૂગલ વોઇસ આસિસ્ટન્ટ અને બીજી ઘણી બધી લોકપ્રિય એપ્સને સપોર્ટ કરે છે. જિયોફોન પ્રાઇમા ટુ પરંપરાગત ફીચર ફોનની મર્યાદાઓને તોડે છે કારણ કે વીડિયો કૉલિંગથી સજ્જ છે, તે વપરાશકર્તાઓને કોઈપણ અલગ એપ્લિકેશનની જરૂર વગર સામ-સામે કનેક્ટ…

Read More

જિયો ફાઇનાન્સ સર્વિસિસ લિ. (JFSL) લિસ્ટેડ થશે

કેવી હોવી જોઇએ રોકાણકારોની સ્ટ્રેટેજી અમદાવાદઃ રિલાયન્સ જૂથની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેર ધારકોને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના એક ફુલ્લી પેઇડઅપ શેર સામે જિયો ફાઇનાન્સ સર્વિસિસ લિ.ના રૂ. 10ની મૂળકિંમત વાળા એક શેરની ફાળવણી કરવામાં આવશે તેવી કંપનીએ જાહેરાત કરી છે. જિયો ફાઇનાન્સ સર્વિસિસ લિ. ટૂંક સમયમાં શેરબજારો ખાતે લિસ્ટેડ થવા જઇ રહી છે. કંપનીએ એવી પણ જાહેરાત કરી…

Read More