જૉય ઇ-બાઇકના નવા ઇલેક્ટ્રિક સ્કૂટર MIHOS માટે ઓનલાઇન બુકિંગ શરૂ
વડોદરા: ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર બ્રાન્ડ જૉય ઇ-બાઇકની ઉત્પાદક કંપની વોર્ડવિઝાર્ડે નવા હાઈ-સ્પીડ ઇલેક્ટ્રિક સ્કૂટર MIHOS (મિહોસ)નું ઓનલાઇન બુકિંગ 22 જાન્યુઆરી, 2023થી શરૂ કરવાની જાહેરાત કરી છે. ગ્રાહકો સમગ્ર દેશમાં 600+ અધિકૃત શોરૂમમાંથી તેમજ કંપનીની વેબસાઇટ www.joyebike.com/mihos/ પરથી MIHOS બુક કરી શકશે. MIHOSની ડિલિવરી તબક્કાવાર રીતે માર્ચ, 2023માં શરૂ થશે. ઓટો એક્ષ્પો 2023 દરમિયાન પ્રસ્તુત થયેલું અને…
