JSW સિમેન્ટને 4,000ના IPO માટે સેબીની મંજૂરી મળી
મુંબઇ, 9 જાન્યુઆરીઃ સજ્જન જિંદાલની આગેવાની હેઠળના ઇન્ફ્રાસ્ટ્રક્ચર-ટુ-મેટલ્સ સમૂહ, JSW ગ્રુપની JSW સિમેન્ટને 4,000 કરોડ રૂપિયાના પ્રારંભિક જાહેર ઓફર (આઇપીઓ) માટે સેબી તરફથી મંજૂરી મળી ગઈ છે, એમ પ્રાઇમરી માર્કેટના જાણકાર સૂત્રોએ નામ ન આપવાની શરતે જણાવ્યું છે. કંપનીએ 17 ઓગસ્ટના રોજ તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ ફાઇલ કર્યું હતું. કુલ ઓફરમાં 2,000 કરોડ રૂપિયાના…
