Jyoti CNC Automation IPOનું 12 ટકા પ્રીમિયમે લિસ્ટિંગ, શેર 29 ટકા સુધી વધ્યો
2024-01-16
આઈપીઓ સાઈઝ રૂ. 1000 કરોડ ઈશ્યૂ પ્રાઈસ રૂ. 331 લિસ્ટિંગ રૂ. 372 ટોચ 426.70 રિટર્ન 28.83 ટકા અમદાવાદ, 16 જાન્યુઆરીઃ સીએનસી મશીન્સની મેન્યુફેક્ચરર અને સપ્લાયરર જ્યોતિ સીએનસી ઓટોમેશન લિ. (Jyoti CNC Automation Ltd.)નો આઈપીઓ આજે 12.39 ટકા પ્રીમિયમે લિસ્ટિંગ થયો છે. 12.20 વાગ્યા સુધીમાં શેર 28.83 ટકા ઉછળી 426.40ની સર્વોચ્ચContinue Reading

