Skip to content
October 10, 2026
Newsletter
Random News
BUSINESS GUJARAT

BUSINESS GUJARAT

નસ-નસ માં બિઝનેસ

  • HOME
  • STOCKS
  • IPO
  • CORPORATE NEWS
  • COMMODITY
  • MUTUAL FUND
  • PERSONAL FINANCE
  • PURE POLITICS
  • FLASH NEWS
  • ECONOMY
  • ENTERTAINMENT
  • CONTACT US

Find Me On

Trending News

Entertainment
IPO
ફ્યુઝન CXનો રૂ.702 કરોડનો IPO 14 ઓક્ટોબરે ખુલશે, પ્રાઇસ બેન્ડ રૂ.275-289 01
October 10, 2026October 10, 2026
02
કોર્પોરેટ ન્યૂઝ
શેર બજાર
જુઓ, બોલો અનેચૂકવો! જિયોના AI ચશ્માંથી જ હવે UPI પેમેન્ટની સુવિધા
03
કોર્પોરેટ ન્યૂઝ
શેર બજાર
એજિયસ ફેડરલ લાઇફ ઇન્સ્યોરન્સે ગિફ્ટ સિટીનો મલ્ટી-કરન્સી લાઇફ ઇન્શ્યોરન્સ પ્લાન ‘ઑરમ એડવાન્ટેજ’ લોન્ચ કર્યો
04
કોર્પોરેટ ન્યૂઝ
પર્સનલ ફાઇનાન્સ
A Case for Reforms: Building Sovereign Resilience in an Evolving World
05
Business
Elections Politics Sentiment
Bottoms-up opportunities still high in smallcaps: Monarch AIF
  • Business
  • Elections Politics Sentiment
  • Entertainment
  • Fashion
  • FLASH NEWS
  • IPO
  • ઈકોનોમી
  • કોમોડિટી
  • કોર્પોરેટ ન્યૂઝ
  • ક્રિપ્ટો
  • પર્સનલ ફાઇનાન્સ
  • મ્યુચ્યુઅલ ફંડ
  • શેર બજાર

We Deliver the best NEWS

  • Home
  • શેર બજાર
  • Jyoti CNC Automation IPOનું 12 ટકા પ્રીમિયમે લિસ્ટિંગ, શેર 29 ટકા સુધી વધ્યો
  • IPO
  • શેર બજાર

Jyoti CNC Automation IPOનું 12 ટકા પ્રીમિયમે લિસ્ટિંગ, શેર 29 ટકા સુધી વધ્યો

businessgujaratJanuary 16, 2024January 16, 202401 mins
આઈપીઓ સાઈઝરૂ. 1000 કરોડ
ઈશ્યૂ પ્રાઈસરૂ. 331
લિસ્ટિંગરૂ. 372
ટોચ426.70
રિટર્ન28.83 ટકા

અમદાવાદ, 16 જાન્યુઆરીઃ સીએનસી મશીન્સની મેન્યુફેક્ચરર અને સપ્લાયરર જ્યોતિ સીએનસી ઓટોમેશન લિ. (Jyoti CNC Automation Ltd.)નો આઈપીઓ આજે 12.39 ટકા પ્રીમિયમે લિસ્ટિંગ થયો છે. 12.20 વાગ્યા સુધીમાં શેર 28.83 ટકા ઉછળી 426.40ની સર્વોચ્ચ ટોચે પહોંચ્યો હતો.

બીએસઈ ખાતે જ્યોતિ સીએનસી ઓટોમેશનના આઈપીઓએ રૂ. 331ની ઈશ્યૂ પ્રાઈસ સામે રૂ. 372ના સ્તરે લિસ્ટિંગ કરાવ્યા બાદ 12.21 વાગ્યે 25.97 ટકા ઉછાળા સાથે 416.95ના લેવલે ટ્રેડ થઈ રહ્યો હતો. નીચામાં 370.05નું સ્તર નોંધાવ્યું હતું. ગ્રે માર્કેટમાં Jyoti CNC આઈપીઓ માટે રૂ. 45 અર્થાત 13 ટકા પ્રીમિયમ બોલાઈ રહ્યા હતા.

ચાલુ કેલેન્ડર વર્ષનો પ્રથમ જ્યોતિ સીએનસી ઓટોમેશનનો આઈપીઓ કુલ 40.49 ગણો ભરાયો હતો. જેમાં રિટેલ પોર્શન 27.50 ગણો સબ્સ્ક્રાઈબ થયો હતો. ક્યુઆઈબી પોર્શન 46.37 ગણો, એનઆઈઆઈ 38.33 ગણો, એમ્પ્લોયી 13.14 ગણો ભરાયો હતો. કંપનીએ આઈપીઓ હેઠળ રૂ. 1000 કરોડ એકત્ર કર્યા હતા. જેનો ઉપયોગ બાકી દેવાંની ચૂકવણી, લાંબા ગાળાની મૂડીની જરૂરિયાતો પૂર્ણ કરવા તેમજ જનરલ કોર્પોરેટ હેતુઓ પૂરા કરવા કરશે.

કંપની પાસે 44 શ્રેણીમાં 200 પ્રકારના CNC મશીનોની વિશાળ રેન્જ છે. છેલ્લા ત્રણ નાણાકીય વર્ષોમાં, ભારત, યુરોપ, ઉત્તર અમેરિકા અને એશિયાના કેટલાક ભાગો સહિત વિશ્વભરના 3,000થી વધુ ગ્રાહકોને 7,200થી વધુ મશીનો પૂરા પાડવામાં આવ્યા છે. 1 એપ્રિલ, 2004થી, જ્યોતિ CNC એ વિશ્વભરમાં 30,000 CNC મશીનો પહોંચાડ્યા છે.

કંપની હ્યુરોનના સ્થાપિત ડીલર નેટવર્ક દ્વારા વિશ્વભરમાં તેના ઉત્પાદનોનું વિતરણ કરે છે અને રોમાનિયા, ફ્રાન્સ, પોલેન્ડ, બેલ્જિયમ, ઇટાલી અને યુકેમાં 29 વેચાણ અને સેવા કેન્દ્રો પણ ધરાવે છે.

Tagged: BSE ipo IPO investments IPO listing Gain IPO RETURN jyoti CNC Automation IPO listing Jyoti CNC Automation IPO tips Jyoti CNC share price NSE

Post navigation

Previous: ટ્રિબેકાને દક્ષિણ મુંબઈના પ્રાઈમ પ્રોજેક્ટ માટે HDFC કૅપિટલ ટેકો આપે છે
Next: Q3 results: ફેડરલ બેન્કનો ચોખ્ખો નફો 25 ટકા વધી રેકોર્ડ રૂ. 1007 કરોડ થયો

Related News

ફ્યુઝન CXનો રૂ.702 કરોડનો IPO 14 ઓક્ટોબરે ખુલશે, પ્રાઇસ બેન્ડ રૂ.275-289

BUSINESSGUJARAT.INOctober 10, 2026October 10, 2026 0

જુઓ, બોલો અનેચૂકવો! જિયોના AI ચશ્માંથી જ હવે UPI પેમેન્ટની સુવિધા

BUSINESSGUJARAT.INOctober 10, 2026October 10, 2026 0

Share Market

  • ફ્યુઝન CXનો રૂ.702 કરોડનો IPO 14 ઓક્ટોબરે ખુલશે, પ્રાઇસ બેન્ડ રૂ.275-289
    In Entertainment, IPO, ઈકોનોમી, કોમોડિટી, કોર્પોરેટ ન્યૂઝ, ક્રિપ્ટો, પર્સનલ ફાઇનાન્સ, મ્યુચ્યુઅલ ફંડ, શેર બજાર
    October 10, 2026
  • જુઓ, બોલો અનેચૂકવો! જિયોના AI ચશ્માંથી જ હવે UPI પેમેન્ટની સુવિધા
    In કોર્પોરેટ ન્યૂઝ, શેર બજાર
    October 10, 2026
  • એજિયસ ફેડરલ લાઇફ ઇન્સ્યોરન્સે ગિફ્ટ સિટીનો મલ્ટી-કરન્સી લાઇફ ઇન્શ્યોરન્સ પ્લાન ‘ઑરમ એડવાન્ટેજ’ લોન્ચ કર્યો
    In કોર્પોરેટ ન્યૂઝ, શેર બજાર
    October 10, 2026
  • A Case for Reforms: Building Sovereign Resilience in an Evolving World
    In કોર્પોરેટ ન્યૂઝ, પર્સનલ ફાઇનાન્સ, મ્યુચ્યુઅલ ફંડ, શેર બજાર
    October 9, 2026

IPO

  • ફ્યુઝન CXનો રૂ.702 કરોડનો IPO 14 ઓક્ટોબરે ખુલશે, પ્રાઇસ બેન્ડ રૂ.275-289
    In Entertainment, IPO, ઈકોનોમી, કોમોડિટી, કોર્પોરેટ ન્યૂઝ, ક્રિપ્ટો, પર્સનલ ફાઇનાન્સ, મ્યુચ્યુઅલ ફંડ, શેર બજાર
  • Market Commentary and Macro Trends
    In Business, Elections Politics Sentiment, Entertainment, Fashion, IPO, ઈકોનોમી, કોમોડિટી, કોર્પોરેટ ન્યૂઝ, ક્રિપ્ટો, પર્સનલ ફાઇનાન્સ, મ્યુચ્યુઅલ ફંડ, શેર બજાર
  • HDFC Securities presents Company Update: BUY Honasa Consumer, Home First Finance and redusce SBI CARD
    In Business, Elections Politics Sentiment, Entertainment, Fashion, IPO, ઈકોનોમી, કોમોડિટી, કોર્પોરેટ ન્યૂઝ, ક્રિપ્ટો, પર્સનલ ફાઇનાન્સ, મ્યુચ્યુઅલ ફંડ, શેર બજાર

Commodities

  • ફ્યુઝન CXનો રૂ.702 કરોડનો IPO 14 ઓક્ટોબરે ખુલશે, પ્રાઇસ બેન્ડ રૂ.275-289
    In Entertainment, IPO, ઈકોનોમી, કોમોડિટી, કોર્પોરેટ ન્યૂઝ, ક્રિપ્ટો, પર્સનલ ફાઇનાન્સ, મ્યુચ્યુઅલ ફંડ, શેર બજાર
  • Bottoms-up opportunities still high in smallcaps: Monarch AIF
    In Business, Elections Politics Sentiment, Entertainment, Fashion, FLASH NEWS, ઈકોનોમી, કોમોડિટી, કોર્પોરેટ ન્યૂઝ, ક્રિપ્ટો, પર્સનલ ફાઇનાન્સ, મ્યુચ્યુઅલ ફંડ, શેર બજાર
  • Market Commentary and Macro Trends
    In Business, Elections Politics Sentiment, Entertainment, Fashion, IPO, ઈકોનોમી, કોમોડિટી, કોર્પોરેટ ન્યૂઝ, ક્રિપ્ટો, પર્સનલ ફાઇનાન્સ, મ્યુચ્યુઅલ ફંડ, શેર બજાર
  • HDFC Securities presents Company Update: BUY Honasa Consumer, Home First Finance and redusce SBI CARD
    In Business, Elections Politics Sentiment, Entertainment, Fashion, IPO, ઈકોનોમી, કોમોડિટી, કોર્પોરેટ ન્યૂઝ, ક્રિપ્ટો, પર્સનલ ફાઇનાન્સ, મ્યુચ્યુઅલ ફંડ, શેર બજાર
  • FPIs turn net sellers in September 2026 with ₹35,861 crore outflow; Financial Services leads selling
    In Business, Elections Politics Sentiment, Entertainment, Fashion, FLASH NEWS, ઈકોનોમી, કોમોડિટી, કોર્પોરેટ ન્યૂઝ, ક્રિપ્ટો, પર્સનલ ફાઇનાન્સ, મ્યુચ્યુઅલ ફંડ, શેર બજાર

  • ફ્યુઝન CXનો રૂ.702 કરોડનો IPO 14 ઓક્ટોબરે ખુલશે, પ્રાઇસ બેન્ડ રૂ.275-289
  • જુઓ, બોલો અનેચૂકવો! જિયોના AI ચશ્માંથી જ હવે UPI પેમેન્ટની સુવિધા
  • એજિયસ ફેડરલ લાઇફ ઇન્સ્યોરન્સે ગિફ્ટ સિટીનો મલ્ટી-કરન્સી લાઇફ ઇન્શ્યોરન્સ પ્લાન ‘ઑરમ એડવાન્ટેજ’ લોન્ચ કર્યો
  • A Case for Reforms: Building Sovereign Resilience in an Evolving World
  • Bottoms-up opportunities still high in smallcaps: Monarch AIF
Digital Newspaper - Multipurpose News WordPress Theme 2026. Powered By BlazeThemes.
  • HOME
  • STOCKS
  • IPO
  • CORPORATE NEWS
  • COMMODITY
  • MUTUAL FUND
  • PERSONAL FINANCE
  • PURE POLITICS
  • FLASH NEWS
  • ECONOMY
  • ENTERTAINMENT
  • CONTACT US