Fund Houses Recommendations: coforg, kalyani steel, Vedanta, yes bank
2024-01-11
અમદાવાદ, 11 જાન્યુઆરીઃ વિવિધ બ્રોકરેજ હાઉસ તથા ફંડ હાઉસ દ્વારા ટેકનો- ફન્ડામેન્ટલ એનાલિસિસ તેમજ ન્યૂઝ આધારીત કેટલીક સ્ક્રીપ્સ માટે ઇન્ટ્રા-ડે ટ્રેડની સ્ટોપલોસ સાથે ભલામણ કરી છે. જે રોકાણકારોના અભ્યાસ માટે અત્રે રજૂ કરીએ છીએ. Jefferies on Bharti Airtel: Maintain Buy on Company, raise target price at Rs 1300 (Positive) MSContinue Reading

