ડાયરેક્ટ સેલિંગ માં 10 ટકા વૃદ્ધિ સાથે ગુજરાતે રૂ. 1,000 કરોડનો બિઝનેસ પાર કર્યો
2024-08-29
અમદાવાદ, 29 ઑગસ્ટ: પશ્ચિમ ક્ષેત્ર માં મહારાષ્ટ્ર પછી બીજા ક્રમે રહેતા, ગુજરાતમાં ડાયરેક્ટ સેલિંગ બિઝનેસ રૂ. 1,000 કરોડ ને વટાવી ગયો છે, જે વર્ષ 2022-23માં લગભગ 10%ની વૃદ્ધિ નોંધાવી હોવાનો ઇન્ડિયન ડાયરેક્ટ સેલિંગ એસોસિએશન (IDSA) એ ગુરુવારે મીડિયાને એક સર્વે રિપોર્ટ શેર કર્યો છે. KANTAR દ્વારા તૈયાર કરાયેલા રિપોર્ટમાં સ્વરોજગાર, કૌશલ્યContinue Reading

