નાસિક, 18 ફેબ્રુઆરી: કન્સ્ટ્રક્શન અને રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ સાથે સંકળાયેલી નાસિક સ્થિત કેબીસી ગ્લોબલ લિમિટેડ (BSE – 541161)ના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા 15 ફેબ્રુઆરીએ યોજાયેલી બેઠકમાં 1:1ના રેશિયોમાં (રૂ. 1ના પ્રત્યેક એક સંપૂર્ણ ઇક્વિટી શેર માટે એક બોનસ ઇક્વિટી શેર) બોનસને મંજૂરી આપી છે, જે કંપનીના શેરહોલ્ડરોની મંજૂરીને આધિન છે.Continue Reading

નાસિક, 9 એપ્રિલ: કન્સ્ટ્રક્શન અને રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ સેક્ટરમાં વ્યસ્ત કંપની KBC ગ્લોબલ લિમિટેડે (જે અગાઉ કાર્ડા કન્સ્ટ્રક્શન લિમિટેડના નામે ઓળખાતી હતી) સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજારો બંનેમાં વિસ્તરણ માટે તેની વ્યૂહાત્મક યોજનાઓ જાહેર કરી છે. કંપની નાસિકમાં રેસિડેન્શિયલ તથા રેસિડેન્શિયલ-કમ-ઓફિસ પ્રોજેક્ટ્સના ડેવલપમેન્ટ અને વેચાણમાં નિપુણતા હાંસલ કરી છે. કંપની બેContinue Reading