MF AUM: મુંબઇ, દિલ્હી અને કર્ણાટક પછી 7%ની મજબૂત વૃદ્ધિ છતાં ગુજરાત ચોથા ક્રમે

અમદાવાદ, 23 એપ્રિલઃ મ્યુચ્યુઅલ ફંડ સરેરાશ અસ્કયામતો અંડર મેનેજમેન્ટ (AUM) ગયા નાણાકીય વર્ષમાં રૂ. 66.70 લાખ કરોડથી 20% વધીને રૂ. 79.46 લાખ કરોડ થઈ ગઈ […]