સેબીએ મ્યુચ્યુઅલ ફંડમાં રૂ. 250ની Choti SIP રજૂ કરી, Choti SIP વિશે જાણવાની મહત્વની વિગતો

તાજેતરમાં, SEBIએ મ્યુચ્યુઅલ ફંડમાં રૂ. 250ની Choti SIP રજૂ કરી છે જેથી નાનામાં નાના રોકાણકારો પણ ઇન્મ્યુવેસ્ટમેન્ટ કરી શકે અને મ્યુચ્યુઅલ ફંડનો વ્યાપ વધે. SEBIના જણાવ્યા અનુસાર જો કે, રોકાણકારો ડેટ ફંડ્સ, સેક્ટરલ/થિમેટિક ફંડ્સ, મિડ-કેપ ફંડ્સ અથવા સ્મોલ-કેપ ફંડ્સમાં Choti SIP શરૂ કરી શકતા નથી. છોટી SIP માટે અન્ય મુખ્ય પાત્રતા માપદંડો નીચે મુજબ છે…

Read More

KYC ‘રજિસ્ટર્ડ’ સ્ટેટસ ધરાવતા NRIs રિ-KYC વગર ફંડ હાઉસમાં રોકાણ કરી શકે

મુંબઇ, 18 જૂનઃ SEBI એ KYC ‘રજિસ્ટર્ડ’ સ્ટેટસ ધરાવતા NRIs ને નવા ફંડ હાઉસમાં રોકાણ કરતી વખતે રિ-KYC કરાવવાથી આપવામાં આવેલી મુક્તિ 30 એપ્રિલ, 2026 સુધી લંબાવી છે. આવી મુક્તિ 30 એપ્રિલ, 2025 સુધી આપવામાં આવી હતી તેવું બજારના નિષ્ણાતોએ જણાવ્યું છે. આ વિસ્તરણ સાથે, KYC ‘રજિસ્ટર્ડ’ સ્ટેટસ ધરાવતા NRIs ને 30 એપ્રિલ, 2026 સુધી…

Read More

 મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારોને KYC ધોરણો પર રાહત

મુંબઇ, 15 મેઃ મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારો માટે કેપિટલ માર્કેટ રેગ્યુલેટર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) એ MF વ્યવહારો માટે KYC-રજિસ્ટર્ડ સ્ટેટસ મેળવવા માટે આધાર સાથે કાયમી એકાઉન્ટ નંબર (PAN) લિંક કરવાની જરૂરિયાતને દૂર કરી દીધી છે. નો યોર ક્લાયન્ટ (KYC) એ એવી પ્રક્રિયા છે કે જેના દ્વારા બેંકો, ફંડ હાઉસ અને સ્ટોક બ્રોકર્સ…

Read More