અમદાવાદ, 5 માર્ચ: લાઇફસાયન્સિસ કંપની ઝાયડસે ANVIMO (Letermovir)  લોન્ચ કરવાની જાહેરાત કરી છે. હેમેટોપોઇટિક સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટ (એચએસસીટી) અને કિડની ટ્રાન્સપ્લાન્ટના દર્દીઓ માટે Cytomegalovirus (CMV) ઇન્ફેક્શનના નિવારણમાં આ એક મોટી સફળતા છે. ANVIMO 240 mg અને 480 mg ના ડોઝમાં ઉપલબ્ધ રહેશે. ganciclovir અને valganciclovir જેવી પરંપરાગત સીએમવી સારવારોની ટોક્સિસિટીContinue Reading