IRDAI ફરીથી કમિશનનું નિયમન કરશે; વીમા પોલિસીઓ પર કમિશનની મર્યાદા નક્કી કરવાનો પ્રસ્તાવ
હાલમાં, એજન્ટો અને બ્રોકરોના કમિશન માળખા પર કોઈ ઉપલી મર્યાદા નથી; જોકે, તે ‘એક્સપેન્સ ઓફ મેનેજમેન્ટ’ (EOM) એટલે કે સંચાલન ખર્ચના માળખાની મર્યાદામાં હોવું જરૂરી છે અમદાવાદ, 25 સપ્ટેમ્બરઃ ટૂંક સમયમાં, IRDAI ફરીથી એજન્ટોના કમિશનનું નિયમન કરી શકે છે. વીમા નિયમનકાર IRDAIએ નિયમોનો ડ્રાફ્ટ (ખરડો) બહાર પાડ્યો છે, જેમાં એજન્ટો અને બ્રોકરોના કમિશન માળખા પર…
