IPOનું ઘોડાપૂર: આ સપ્તાહે 16 IPOનું આક્રમણ, 9 IPO લિસ્ટિંગના લિટમસ ટેસ્ટ માટે સજ્જ
સપ્ટેમ્બરના આઇપીઓ સહિત, ચાલુ કેલેન્ડર વર્ષમાં IPO દ્વારા કુલ ભંડોળ એકત્રીકરણ લગભગ રૂ. 87,900 કરોડની સપાટીએ અમદાવાદ, 7 સપ્ટેમ્બરઃ પ્રાઇમરી માર્કેટમાં આ સપ્તાહે એકી સાથે 16 આઇપીઓ આક્રમણ માટે સજ્જ છે. એટલું જ નહિં, સેકન્ડરી માર્કેટમાં લિસ્ટિંગ માટે 9 આઇપીઓ ટેસ્ટિંગ માટે સજ્જ બન્યા છે. તે જોતાં 16 કંપનીઓ તેમના પ્રથમ જાહેર ઇશ્યૂ સાથે રૂ….
