શિવાલિક ગ્રૂપે અમદાવાદમાં મલ્ટી-બ્રાન્ડ ફર્નિચર ડેસ્ટિનેશન લોફી હોમ સ્ટોરની રજૂઆત કરી
2024-08-16
અમદાવાદ, 16 ઓગસ્ટઃ રિયલ એસ્ટેટ ગ્રૂપ શિવાલિકનો હિસ્સો શિવાલિક ફર્નિચરે અમદાવાદમાં મલ્ટી-બ્રાન્ડ ફર્નિચર ડેસ્ટિનેશન લોફી હોમ સ્ટોરના લોંચની જાહેરાત કરી છે. આ સ્ટોરમાં નવી દિલ્હી, મુંબઇ, રાજસ્થાન, ગુરુગ્રામ, કેરળ સહિત સમગ્ર ભારતની 25થી વધુ અગ્રણી ફર્નિચર અને હોમ ડેકોર બ્રાન્ડ એક છત નીચે આવી છે. શહેરના એસપી રિંગ રોડ ઉપર વૈષ્ણોદેવીContinue Reading

