રિયલ એસ્ટેટ ટ્રેન્ડઃ અમદાવાદમાં 81 ટકા લોકો ફ્લેટને પ્રાધાન્ય આપે છે

અમદાવાદઃ કોરોના મહામારી બાદ રિયલ એસ્ટેટના હાઉસિંગ સેગમેન્ટમાં મજબૂત માગ જોવા મળી છે. જેમાં લોકો સુરક્ષા અને બજેટને પ્રાધાન્ય આપતાં ટેનામેન્ટ કે વિલાને બદલે મલ્ટીસ્ટોરી એપાર્ટમેન્ટ (ફ્લેટ)ને પ્રાધાન્ય આપતા નજરે ચડે છે. અમદાવાદમાં 81 ટકા લોકોએ મલ્ટીસ્ટોરી એપાર્ટમેન્ટ માટે વિશે માહિતી મેળવી જ્યારે માત્ર 17 ટકા લોકોએ સ્વતંત્ર ઘર કે વિલા અંગે પુછપરછ કરી હોવાનો…

Read More