મેગ્નિસ્ટ્રેચ સ્પાઇન કેર મેટ્રેસને વૈશ્વિક માન્યતા પ્રાપ્ત થઈ

અમદાવાદ, 29 માર્ચ : મેગ્નિફ્લેક્સ ઈન્ડિયાની પ્રોડક્ટ મેગ્નીસ્ટ્રેચ સ્પાઈન કેર મેટ્રેસ (એસીએ સર્ટિફાઈડ)ને કરોડરજ્જુને ડિકમ્પ્રેસ કરવા અને ખેંચવામાં તેની અસરકારકતા માટે પ્રખ્યાત તબીબી નિષ્ણાતો તરફથી વૈશ્વિક માન્યતા પ્રાપ્ત થઈ છે. યુનિવર્સિટી ઓફ ઝરાગોઝા (સ્પેન)ના પ્રો. એન્ટોનિયો હેરેરા રોડ્રિગ્ઝ અને ફિઝિયો વી. મુથુ કુમાર, હેડ ફિઝિયોથેરાપિસ્ટ, સ્ટ્રાઈડ સ્પાઈન એન્ડ સ્પોર્ટ્સ રિહેબ (ઈન્ડિયા) એ મેટ્રેસની અસરકારકતાને પ્રમાણિત…

Read More