મહારાષ્ટ્ર ટુરીઝમનો 8 સિટીમાં રોડ શોઃ અમદાવાદમાંથી અભૂતપૂર્વ પ્રતિસાદ
અમદાવાદ, 24 ઓગસ્ટ: અવિશ્વસનીય તકો રજૂ કરવા, સંભવિત ગ્રાહકોની લાગણીઓ એકઠી કરવા અને ટૂરિઝમ બિઝનેસને જોડીને બજારની સંભવિતતાને સાકાર કરવાના હેતુ સાથે, મહારાષ્ટ્ર ટુરિઝમે તેના હિતધારકો/સાથે મળીને વિવિધ વેપાર મેળાઓમાં ભાગ લેવા ઉપરાંત સમગ્ર દેશમાં 8-શહેરોનો રોડ શો પ્રવાસ શરૂ કર્યો છે. મહારાષ્ટ્ર ટુરીઝમે આ વર્ષે અમદાવાદના ભવ્ય શહેરમાં તેનો રોડ શો યોજ્યો હતો. આ…
