લિંકન ફાર્માએ FY2024-25 માટે રૂ. 82.44 કરોડનો નેટ પ્રોફિટ નોંધાવ્યો

કંપનીએ FY 2024-25 માટે 18%, પ્રતિ શેર રૂ. 1.80ના ડિવિડન્ડની ભલામણ કરી અમદાવાદ, 23 મેઃ લિંકન ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડે માર્ચ 2025માં સમાપ્ત થયેલા FY25 માટે રૂ. 82.44 કરોડનો સ્ટેન્ડઅલોન નેટ પ્રોફિટ નોંધાવ્યો છે. FY25ના ટોટલ ઓપરેશન્સની ઈન્કમ કુલ રૂ. 645.71 કરોડની થઈ હતી, જે FY24 વર્ષના સમાન સમયગાળાની રૂ. 614.97 કરોડ રૂપિયાની આવક કરતા વધારે છે…

Read More

લિંકન ફાર્માસ્યુટિકલ્સનો Q3 સ્ટેન્ડઅલોન ચોખ્ખો નફો રૂ. 20.77 કરોડ થયો

અમદાવાદ, 14 ફેબ્રુઆરી: લિંકન ફાર્માસ્યુટિકલ્સ લિમટેડે ડિસેમ્બર 2024ના રોજ પૂરા થતા નાણાંકીય વર્ષ 2025ના ત્રીજા ત્રિમાસિક ગાળા માટે રૂ. 20.77 કરોડનો સ્ટેન્ડઅલોન ચોખ્ખો નફો નોંધાવ્યો છે જે ગત નાણાંકીય વર્ષના સમાન ગાળામાં રૂ. 28.04 કરોડ હતો. નાણાંકીય વર્ષ 2025ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં કામગીરીથી આવકો રૂ. 146.55 કરોડ નોંધાઈ હતી જે ગત નાણાંકીય વર્ષના સમાન ગાળામાં…

Read More

લિંકન ફાર્મા: અર્ધવાર્ષિક નફો રૂ. 50.03 કરોડ, વાર્ષિક ધોરણે 7.55% વૃદ્ધિ, 18 ટકા ડિવિડન્ડ

અમદાવાદ, 15 નવેમ્બર: લિંકન ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડે 30 સપ્ટેમ્બર, 2024ના રોજ પૂરા થતા નાણાંકીય વર્ષ 2025ના પહેલા અર્ધવાર્ષિક ગાળા માટે રૂ. 50.03 કરોડનો સ્ટેન્ડઅલોન ચોખ્ખો નફો નોંધાવ્યો છે જે નાણાંકીય વર્ષ 2024ના પહેલા અર્ધવાર્ષિક ગાળામાં રૂ. 46.52 કરોડના ચોખ્ખા નફા કરતાં વાર્ષિક ધોરણે 7.55 ટકાની વૃદ્ધિ દર્શાવે છે. નાણાંકીય વર્ષ 2025ના પહેલા અર્ધવાર્ષિક ગાળામાં કામગીરીથી આવક…

Read More

લિંકન ફાર્માનો વાર્ષિક નફો 28.61% વધી રૂ. 93.37 કરોડ, રૂ. 1.80 ડિવિડન્ડ

અમદાવાદ, 16 મે: લિંકન ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડે માર્ચ 2024ના રોજ પૂરા થતા નાણાંકીય વર્ષ 2023-24 અને ચોથા ત્રિમાસિક ગાળા માટે તેના નફાના માર્જિન જાળવી રાખ્યા છે અને ચોખ્ખા નફામાં વૃદ્ધિનું સીમાચિહ્ન હાંસલ કર્યું છે. કંપની નાણાંકીય વર્ષ 2026માં રૂ. 750 કરોડની આવકનું લક્ષ્ય રાખી રહી છે. માર્ચ 2024 સુધી ફોરેન ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સે (એફઆઈઆઈ) કંપનીમાં તેમનું હોલ્ડિંગ…

Read More

લિંકન ફાર્માસ્યુટિકલ્સઃ  Q2FY24 ચોખ્ખો નફો 17% વધી રૂ.27.65 કરોડ, ડિવિડન્ડ રૂ.1.50

  Q2FY24 Q2FY23 YOY Income 164.68 146.30 12.56% EBITDA 39.84 34.59 15.18% P b T 36.87 32.03 15.11% Net Profit 27.65 23.71 16.62% E.P.S(Rs. ) 13.81 11.84 16.64% (Amount in Cr except EPS) અમદાવાદ, 2 નવેમ્બર: લિંકન ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડે 30મી સપ્ટેમ્બર 2023ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં સ્ટેન્ડઅલોન ચોખ્ખો નફો 16.62 ટકા વૃદ્ધિ સાથે રૂ.27.65…

Read More

લિંકન ફાર્માએ 10 વર્ષમાં દર વર્ષે નફામાં વૃદ્ધિની સિદ્ધિ હાંસલ કરી

અમદાવાદ, 19 જુલાઈ: ભારતની અગ્રણી હેલ્થકેર કંપનીઓમાંની એક લિંકન ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડે નાણાંકીય વર્ષ 2013થી નાણાંકીય વર્ષ 2023 સુધીમાં દરેક વર્ષે નફામાં વૃદ્ધિ નોંધાવવાનું સીમાચિહ્ન હાંસલ કર્યું છે. મોર્નિંગસ્ટારના વિશ્લેષણ મુજબ ભારતીય સ્ટોક એક્સચેન્જમાં 4,200થી વધુ લિસ્ટેડ કંપનીઓમાંથી આવી સિદ્ધિ મેળવનાર માત્ર 16 કંપનીઓમાં તે સામેલ છે. લિંકન ફાર્માસ્યુટિકલ્સની છેલ્લા 10 વર્ષની નાણાકીય કામગીરી વર્ષ આવક…

Read More