નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ઉપર અદાણી એરપોર્ટે સ્વિર્લ ટ્રાન્ઝિટ હોટેલ શરુ કરી
નવી મુંબઈ, ૦7 ઓક્ટોબર ૨૦૨૬: ખાનગી એરપોર્ટ ઓપરેટર, અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિ. (AAHL) એ મુસાફરોને એરપોર્ટમાં આરામ કરવા, ફ્રેશ થવા કે કાર્ય કરવાની સુવિધા આપતી ૮૦ રૂમની ક્ષમતાની સ્વિર્લ ટ્રાન્ઝિટ હોટેલ નવી મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ (NMIA) ઉપર શરૂ કરી છે . ટર્મિનલ ૧ના આગમન સ્તરે બે માળની ટ્રાન્ઝિટ હોટેલ લાંબો સમય રહેવા, વહેલા પ્રસ્થાન, મોડા…
