M.K. સન્સ ફાઇન જ્વેલ્સનો IPO 28 ઓક્ટોબરે ખુલશે, પ્રાઇસબેન્ડ રૂ. 153-162

ફેસ વેલ્યૂ રૂ.10 પ્રાઇસબેન્ડ રૂ. 153-162 આઇપીઓ ખૂલશે 28 ઓક્ટોબર એન્કર ઇન્વેસ્ટમેન્ટ બિડિંગ 27 ઓક્ટોબર આઇપીઓ બંધ થશે 30 ઓક્ટોબર લોટ સાઇઝ 91 શેર્સ અને ગુણાંકમાં 23 ઓક્ટોબર, 2026: M.K. સન્સ ફાઇન જ્વેલ્સ લિમિટેડે MK Sons) પોતાના ઇક્વિટી શેરનો IPO જાહેર કર્યો છે. આ ઓફરમાં 1,36,00,000 ઇક્વિટી શેરનો ફ્રેશ ઇશ્યૂ અને પ્રમોટર શેરધારક રામચંદ મુરલીધર…

Read More

BLS પોલિમર્સનો IPO 27 ઓક્ટોબરે ખુલશે, પ્રાઇઝ બેન્ડ રૂ.142-150

IPO ખૂલશે 27 ઓક્ટોબર IPO બંધ થશે 29 ઓક્ટોબર એન્કર ઇન્વેસ્ટર બિડિંગ 26 ઓક્ટોબર ફેસ વેલ્યૂ રૂ.10 પ્રાઇસબેન્ડ રૂ.142- 150 લિસ્ટિંગ એનએસઇ, બીએસઇ લોટ સાઇઝ 100 શેર્સ અમદાવાદ, 25 ઓક્ટોબર, 2026: કસ્ટમ ફોર્મ્યુલેટેડ પોલિમર કમ્પાઉન્ડ્સના વિવિધ ગ્રેડના ઉત્પાદક BLS પોલિમર્સ લિમિટેડનો IPO મંગળવાર, 27 ઓક્ટોબર, 2026ના રોજથી સબસ્ક્રિપ્શન માટે ખુલશે. એન્કર ઇન્વેસ્ટર બિડિંગની તારીખ સોમવાર,…

Read More

અદાણી ટોટાલ ગેસના એબિડટામાં વાર્ષિક ધોરણે અનુક્રમે ૧૨% અને ૩% નો વધારો

અમદાવાદ, 23 ઓક્ટોબર ૨૦૨૬: CGD કંપનીઓમાંની  અદાણી ટોટાલ ગેસ લિ. (ATGL) એ ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૬ના  પૂરા થયેલા બીજા ત્રિમાસિક  અને અર્ધ વાર્ષિકના તેના કામકાજ અને નાણાકીય પ્રદર્શનના પરિણામોની આજે જાહેરાત કરી છે. અદાણી ટોટાલ ગેસ લિ.ના સી.ઇ.ઓ સંજય પંડિતાએ આ ગાળામાં કંપનીના પ્રદર્શન વિષે જણાવ્યું હતું કે કંપનીના વોલ્યુમમાં વાર્ષિક ધોરણે ૧૨% અને આવકમાં ૩૪%…

Read More

અદાણી એનર્જી સોલ્યુશન્સ લિ.ની મજબૂત વૃદ્ધિની ગતિ જળવાઇ રહેવા સાથે બીજા ત્રિમાસિકમાં રેકોર્ડ પ્રદર્શન

અમદાવાદ, ૨3 ઓક્ટોબર ૨૦૨૬: વૈશ્વિક સ્તરે વૈવિધ્યસભર અદાણી કંપનીઓમાંની અને ભારતમાં સૌથી મોટી ખાનગી ટ્રાન્સમિશન, વિતરણ, સ્માર્ટ મીટરિંગ અને ઉર્જા સોલ્યુશન્સ પ્લેટફોર્મ કંપની, અદાણી એનર્જી સોલ્યુશન્સ લિ. (“AESL”) એ ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૬ ના પૂરા થયેલા ત્રિમાસિક ગાળા માટે તેના નાણાકીય અને કાર્યકારી પ્રદર્શનની આજે જાહેરાત કરી હતી.         તદનુસાર નાણા વર્ષ ૨૭ના આ ગાળામાં વાર્ષિક…

Read More

Tech Slides on AI Spending Worries; Oil Jumps to One-Month High on Geopolitical Tensions

MUMBSI, 23 OCTOBER: U.S. equities sold off sharply on Thursday as renewed concerns over artificial-intelligence spending combined with a surge in crude prices. The Nasdaq Composite fell 2.6% to 26,008.86, its worst session since June while the S&P 500 lost 1.21% to 7,663.43, its biggest daily decline since July. The Dow Jones Industrial Average bucked…

Read More

માર્કેટ લેન્સઃ નિફ્ટીએ મજબૂત સુધારા માટે 22800-22900 ક્રોસ કરવું જરૂરી, ગિફ્ટ નિફ્ટી પોઝિટિવ

બજારમાં સુધારાનો પ્રયાસ જોવા મળી શકે છે, જેમાં નિફ્ટી માટે 22,800–22,900ના લેવલે resistance રહેલો છે. જોકે, બજારમાં મજબૂત મંદીનું વલણ અને ક્રૂડ ઓઈલના ભાવ સાડા પાંચ મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યા હોવાને ધ્યાનમાં લેતા, કોઈપણ સુધારો કેટલો ટકી શકે છે તે જોવું મહત્વપૂર્ણ રહેશે તેવું ટેકનિકલ એનાલિસ્ટ્સનું માનવું છે. સવારે STOCKS TO WATCH TODAY: Swiggy, Cyient,…

Read More

Jio Platforms IPO:  રૂ. 3.73 લાખ કરોડની માંગ; સબસ્ક્રિપ્શન 5.5 ગણાથી વધુ

ગ્રે માર્કેટ પ્રિમિયમ રૂ. 245 (22 ટકા) આસપાસ હોવાનું સવારે બિનસત્તાવાર સૂત્રોના હવાલાથી મળ્યું જાણવા અમદાવાદ, 23 ઓક્ટોબરઃ Jio Platforms Ltdના રૂ. 30,200 કરોડના IPO માટે કુલ રૂ. 3.73 લાખ કરોડની માંગ નોંધાઈ છે. આ આંકડામાં એન્કર રોકાણકારો તરફથી મળેલો પ્રતિસાદ અને જાહેર ભરણાના બીજા દિવસ સુધી મળેલી બિડ્સનો સમાવેશ થાય છે. Jio Platformsએ 212…

Read More

મ્યુચ્યુઅલ ફંડ બુલેટિન: સપ્ટેમ્બરમાં 4.50 લાખથી વધુ નવા રોકાણકારો જોડાયા

અમદાવાદ, 23 ઓક્ટોબરઃ મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગના તાજેતરના આંકડા મુજબ, સપ્ટેમ્બર 2026માં મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગમાં આશરે 4.54 લાખ નવા (યુનિક) રોકાણકારો ઉમેરાયા છે. આ સાથે 30 સપ્ટેમ્બર સુધીમાં કુલ રોકાણકારોની અંદાજિત સંખ્યા 6.33 કરોડ પર પહોંચી છે. તેવી જ રીતે, મ્યુચ્યુઅલ ફંડ ફોલિયોની કુલ સંખ્યા વધીને 28.62 કરોડ થઈ છે, જે વાર્ષિક ધોરણે (YoY) 14% નો…

Read More