માર્કેટ લેન્સઃ NIFTY માટે 24300 મહત્વનો રેઝિસ્ટન્સ, ઉપરમાં 24600નો આશાવાદ
મ્યુચ્યુઅલ ફંડ્સની જૂનમાં ઇક્વિટી સેગ્મેન્ટમાં ધૂમ ખરીદી, ટ્રેડર્સ અને રોકાણકારો જાગો બુલ્સ ટૂંકા ગાળામાં NIFTYને 24,000-23,950 સપોર્ટ ઝોનથી ઉપર રાખવાનો પ્રયાસ કરી શકે છે. આ ઝોનથી નીચે બ્રેક NIFTYને 23,800ના મુખ્ય સપોર્ટ લેવલ તરફ ખેંચી શકે છે. ઉપરમાં 24,500-24,600 ઝોન તરફ રેલીને લંબાવવા માટે NIFTYને હવે 24,300ની ઉપર સતત બંધ નોંધાવવાની જરૂર છે. Stocks to…
