એશિયન ગ્રેનિટો ઈન્ડિયા Q3માં રૂ. 360 કરોડના વેચાણો નોંધાવ્યા
2025-02-11
અમદાવાદ, 11 ફેબ્રુઆરીઃ લક્ઝુરિયસ સરફેસીસ અને બાથવેર સોલ્યુશન્સ બ્રાન્ડ્સ પૈકીની એક એશિયન ગ્રેનિટો ઈન્ડિયા લિમિટેડે (એજીએલ) 31 ડિસેમ્બર, 2024ના રોજ પૂરા થતા નાણાંકીય વર્ષ 2024-25ના ત્રીજા ત્રિમાસિક ગાળા અને નવ મહિના માટે એબિટા વાર્ષિક ધોરણે 955 ટકા વધીને રૂ. 16 કરોડ (એબિટા માર્જિન 4.41 ટકા) નોંધાવી છે. નાણાંકીય વર્ષ 2024નાContinue Reading
