માર્કેટ લેન્સઃ નિફ્ટી માટે સપોર્ટ 22579- 22491, રેઝિસ્ટન્સ 22726-22785, ઇન્ટ્રા-ડે વોચઃ BPCL, એશિયનપેઇન્ટ, JIOFINA., ઇરેડા
2024-04-09
અમદાવાદ, 9 એપ્રિલઃ સેન્સેક્સ અને નિફ્ટી પોઝિટિવ નોટ પર ખુલે તેવી શક્યતા છે કારણ કે GIFT નિફ્ટી 59.50 પોઈન્ટના સુધારા સાથે વ્યાપક ઈન્ડેક્સ માટે સારી શરૂઆત સૂચવે છે. 8 એપ્રિલના રોજ સેન્સેક્સ 494.28 પોઈન્ટ અથવા 0.67 ટકા વધીને 74,742.50 પર અને નિફ્ટી 152.60 પોઈન્ટ અથવા 0.68 ટકા વધીને 22,666.30 પરContinue Reading

