માર્કેટ લેન્સઃ નિફ્ટી સપોર્ટ 19767- 19733, રેઝિસ્ટન્સ 19856- 19910, ઇન્ટ્રા-ડે વોચઃ ICICI બેન્ક અને મધરસન ખરીદો

અમદાવાદ, 24 નવેમ્બરઃ નિફ્ટી છેલ્લા કેટલાંક સમયથી વારંવાર 19850 પોઇન્ટની મહત્વની સાયકોલોજિકલ અને રેઝિસ્ટન્સ સપાટી કૂદાવવામાં અને જાળવવામા નિષ્ફળ જઇ રહ્યો છે. બિઝનેસ ગુજરાત તરફથી વાંરવાર જણાવાયું છે કે, આ સપાટી ક્રોસ થવી સુધારાની આગેકૂચ માટે અત્યંત જરૂરી છે. ગુરુવારે ફ્લેટ ટૂ નેગેટિવ બંધ રહેવા સાથે ડેઇલી ચાર્ટ ઉપર અપર એન્ડ ઓફ રેન્જ સાથે નિફ્ટી…

Read More

માર્કેટ લેન્સઃ નિફ્ટી સપોર્ટઃ 19735- 19659, રેઝિસ્ટન્સઃ 19857- 19902, ઇન્ટ્રા-ડે વોચઃ જિંદાલ સ્ટીલ, ડાબર

અમદાવાદ, 23 નવેમ્બરઃ નિફ્ટીએ બુધવારે 19800 પોઇન્ટની સપાટી કૂદાવવામાં સફળતા મેળવી છે. હવે 19850 પોઇન્ટની મહત્વની પ્રતિકારક સપાટી ક્રોસ કરીને 3 દિવસ તેની ઉપર બંધ આપવું સુધારાની આગેકૂચ માટે જરૂરી રહેશે. ટેકનિકલી ચાર્ટ ઉપર હાયર હાઇ ક્લોઝ આપીને નિફ્ટીએ સુધારાની આગેકૂચનો સંકેત તો આપી જ દીધો છે. વોલેટિલિટી વધવા સાથે નિફ્ટી 20000 ભણી આગેકૂચ કરી…

Read More

માર્કેટ લેન્સઃ નિફ્ટી સપોર્ટ 19749- 19714, રેઝિસ્ટન્સ 19824- 19864, ઇન્ટ્રાડે વોચઃ UPL, એક્સિસ બેન્ક

અમદાવાદ, 22 નવેમ્બરઃ નિફ્ટી-50એ મંગળવારે તેની દોજી કેન્ડલ કરતાં ઊંચી સપાટીએ બંધ આપવા ઉપરાંત એક માસની ઊંચી સપાટીએ બંધ રહેવા સાથે સંકેત આપ્યો છે કે, માર્કેટમાં મોમેન્ટમ પોઝિટિવ થઇ રહી છે. પ્રાઇમરી માર્કેટમાં આઇપીઓની સંખ્યાનો ઊભરો અને જિયો પોલિટિકલ ક્રાઇસિસ વચ્ચે પણ સેકન્ડરી માર્કેટમાં સુધારાના સારા સંકેતો નવા વેલ્યૂ બાઇંગ માટેના સંકેતો આપી રહ્યા છે….

Read More

માર્કેટ લેન્સઃ નિફ્ટી સપોર્ટ 19658- 19621, રેઝિસ્ટન્સ 19743- 19793, ઇન્ટ્રા-ડે વોચઃ કોટક બેન્ક, વીપ્રો

અમદાવાદ, 21 નવેમ્બરઃ સોમવારે સપ્તાહની શરૂઆત ભારતીય શેરબજારોએ નેગેટિવ ટોન સાથે કરી હતી. પરંતુ સેકન્ડ હાફમાં બજાર બંધ થવા પૂર્વે થોડું વેલ્યૂ બાઇંગ રહેતાં ઘટાડો અટક્યો હતો. નિફ્ટી-50એ આગલાં દિવસની કેન્ડલની ઇન્સાઇડ રેન્જમાં બંધ આપ્યું છે અને તે જોતાં માર્કેટમાં સુધારાની શક્યતા વધી રહી છે. ઉપરમાં નિફ્ટી હવે 19850 ક્રોસ કરે તે જરૂરી રહેશે. જેમાં…

Read More

માર્કેટ લેન્સઃ નિફ્ટી સપોર્ટ 19664- 19597, રેઝિસ્ટન્સ 19803- 19874, ઇન્ટ્રા-ડે વોચઃ M&M, Ashokley

અમદાવાદ, 20 નવેમ્બરઃ indian cricket team જે રીતે સેમિ ફાઇનલ સુધી તમામ મેચ જીત્યા પછી final match માં ઘબડકો વાળ્યો તે રીતે બીએસઇ સેન્સેક્સ અને નિફ્ટી પણ 67000 પોઇન્ટ અને 20000 પોઇન્ટની સપાટીથી વારંવાર ધબડકો વાળી રહ્યા છે. પરંતુ ટેકનિકલ ઇન્ડિકેટર્સ એવું સૂચવે છે કે, નિફ્ટી ધીરે ધીરે Australian teamની જેમ વચ્ચે વચ્ચે હારીને પણ…

Read More

MARKET LENS: નિફ્ટી સપોર્ટ 19606- 19536, રેઝિસ્ટન્સ 19719- 19763, ઇન્ટ્રા-ડે વોચઃ પિડિલાઇટ, ગુજરાત ગેસ

અમદાવાદ, 16 નવેમ્બરઃ અમેરીકન અર્થતંત્રના પોઝિટિવ ન્યૂઝ અને અમેરીકન શેરબજારોમાં આવેલા ઊછાળાના પગલે વૈશ્વિક શેરબજારોમાં પણ વિક્રમ સંવત 2080નો ઉદય સુધારાના ટોન સાથે થયો. એટલુંજ નહિં નિફ્ટી ફરી એકવાર 19600 પોઇન્ટની અતિ અતિ અતિ મહત્વની રેઝિસ્ટન્સ ક્રોસ કરવામાં સફળ થયો છે. તેની ઉપર ટકી રહે તે જોવાનું રહેશે. નિફ્ટીએ તેની 50 ડે એવરેજ 19580ને ક્રોસ…

Read More

HAPPY NEW YEAR: માર્કેટ લેન્સઃ નિફ્ટી સપોર્ટઃ 19407- 19371, રેઝિસ્ટન્સ 19487- 19531

અમદાવાદ, 15 નવેમ્બર: સર્વે રોકાણકારો મિત્રોને નવા વર્ષની શુભકામના… સહ નવું વર્ષ તમામ પ્રકારે સુખ-શાંતિ- ઐશ્વર્ય અને આરોગ્યપ્રદ નિવડે તેવી શુભકામના..- મહેશ ત્રિવેદી દિવાળીના દિવસે મુહુર્તના સોદામાં સુધરેલાં બજારે બીજા દિવસે રાઇના ભાવ રાતે વઇ ગ્યા વાળી કરીને કરેક્શન મોડને ફરી અપનાવી લેવા સાથે ઘટાડાની ચાલ નોંધાવી હતી. વેકેશન મોડમાં રહેલા માર્કેટમાં દિવસ દરમિયાન સાંકડી…

Read More

MARKET LENS: નિફ્ટી સપોર્ટ 19508- 19491, રેઝિસ્ટન્સ 19545- 19565, ઇન્ટ્રા-ડે વોચઃ ટેક મહિન્દ્રા, દિપક નાઇટ્રેટ

અમદાવાદ, 13 નવેમ્બરઃ દિવાળીના દિવસે નવા વર્ષના મુહુર્તના સોદામાં માર્કેટની શરૂઆત સેન્સેક્સમાં 355 અને નિફ્ટીમાં 101 પોઇન્ટની શુભ શરૂઆત સાથે થઇ છે. નિફ્ટીએ તેની 19500 પોઇન્ટની મહત્વની રેઝિસ્ટન્સ સપાટી ક્રોસ કરવા સાથે 3 સપ્તાહની ટોચ પણ નોંધાવી છે. સાથે સાથે 50 દિવસીય એવરેજ સાથે બંધ રહ્યો છે. જે દર્શાવે છે કે નિફ્ટી ટેકનિકલી સાઉન્ડ બનવા…

Read More