PRIMARY MARKET MONITOR: આ સપ્તાહે યોજાશે 3 IPO અને 6 લિસ્ટિંગ
અમદાવાદ, 14 જુલાઇઃ સેકન્ડરી માર્કેટની સુસ્તી છતાં પ્રાઇમરી માર્કેટ આઇપીઓની હારમાળાથી ધમધમી રહ્યું છે. સોમવારથી શરૂ થતાં સપ્તાહ દરમિયાન જોકે, આઇપીઓની સંખ્યા ઓછી રહેશે. પરંતુ મેઇનબોર્ડમાં એક અને એસએમઇ સેગ્મેન્ટમાં 2 આઇપીઓ યોજાઇ રહ્યા છે. જ્યારે 6 આઇપીઓ લિસ્ટિંગ માટે સજ્જ બન્યા છે. મેઇનબોર્ડમાં એન્થેમ બાયોસાયન્સિસ છે, અને એસએમઇ સેગ્મેન્ટમાં સ્પનવેબ નોનવોવન, અને મોનિકા અલ્કોબેવ…
