કલ્પતરુનો રૂ. 1590 કરોડનો IPO 24 જૂને ખુલશે
અમદાવાદ, 19 જૂનઃ મુંબઈ સ્થિત રિયલ એસ્ટેટ ડેવલપર કલ્પતરુ આગામી સપ્તાહમાં રૂ. 1590 કરોડના પ્રારંભિક જાહેર ઓફર (IPO) સાથે દલાલ સ્ટ્રીટ પર એન્ટ્રી લઇ રહી છે. આ ઓફર 26 જૂને સબ્સ્ક્રિપ્શન માટે બંધ થશે. IPOમાં સંપૂર્ણપણે તાજા ઇશ્યૂનો સમાવેશ થાય છે, જેનો અર્થ એ છે કે ઓફરના પૈસા કંપનીને પ્રાપ્ત થશે. 23 જૂને સંસ્થાકીય રોકાણકારો…
