Tag: MARKETLENS
BROKERS CHOICE: GODREJCP, MAHINDRA, CEAT, TATAMOTORS, SWIGGY, YESBANK, INFY, HAL, CDSL, BSE, YESBANK, GRSHIP
MUMBAI, 4 JUNE: અગ્રણી બ્રોકરેજ હાઉસ તથા ફંડ હાઉસ તરફથી પસંદગીના સ્ટોક્સમાં ખરીદી\ વેચાણ\ હોલ્ડ કરવા માટે ભલામણ કરવામાં આવી છે. તે રોકાણકારોના અભ્યાસ માટે અત્રે રજૂ કરીએ છીએ. MS on Godrej CP: Maintain Overweight on Company, target price at Rs 1431 (Positive) MS on M&M: Maintain Overweight on Company, target price at Rs 3668…
માર્કેટ લેન્સઃ NIFTY માટે સપોર્ટ 24415- 24287, રેઝિસ્ટન્સ 24758- 24973
NIFTY માટે 24,380નું લેવલ નિર્ણાયક રહેશે, કારણ કે આ લેવલથી નીચે નિર્ણાયક ઘટાડો મંદીભરી પ્રવૃત્તિમાં વધારો કરી શકે છે. જો કે, NIFTY નીચલી રેન્જને બચાવતો રહે છે, તો તાત્કાલિક રેઝિસ્ટન્સ 24,700 પર અપેક્ષિત છે, ત્યારબાદ 24,900 પર આવશે. Stocks to Watch: YESBANK, SWIGGY, IDBI, HAL, IREDA, SUZLON, UFO, Wipro, HDFCBank, AlkemLabs, Indegene, TataTech, Servotech, ABFashion,…
Global Equities’ Update: Gift Nifty: (India) 24725, +50.0 points/ +0.20% (Adjusted)
MUMBAI, 4 JUNE: Asian shares have opened with gains leaded by sharp gains from Technology and Auto stocks in Taiwan and South Korea amid the supportive cues from the western markets. U.S. stock index futures are trading with flat note post the close with gains during the previous session on optimism of potential talks between…
ટોરેન્ટ પાવર BP સિંગાપોર પાસેથી LNG ખરીદશે
અમદાવાદ, 3 જૂનઃ ટોરેન્ટ પાવર લિમિટેડ (TPL) એ ૨૦૨૭થી ૨૦૩૬ સુધી ૦.૪૧ એમએમટીપીએ એલએનજીના પુરવઠા માટે વૈશ્વિક સંકલિત ઊર્જા કંપની બીપીની પેટાકંપની બીપી સિંગાપોર પ્રાઇવેટ લિમિટેડ સાથે લાંબા ગાળાના વેચાણ અને ખરીદી કરાર (એસપીએ) પર હસ્તાક્ષર કર્યા છે. આ કરાર હેઠળ ખરીદાયેલ એલએનજીનો ઉપયોગ ટીપીએલ દ્વારા વ્યૂહાત્મક રીતે કરવામાં આવશે, જેમાં દેશની વધતી જતી વીજળી…
5 વર્ષમાં અદાણી ગ્રુપ વિવિધ વ્યવસાયોમાં 15-20 અબજ ડોલરનું રોકાણ કરશે: ગૌતમ અદાણી
અમદાવાદ, 3 જૂનઃ અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ કંપનીના કપરા ચઢાણ અને વ્યાપાર સામ્રાજ્યની વધુ મજબૂતી વિશેના રહસ્યો ખોલ્યા છે એશિયાના બીજા સૌથી ધનિક ઉદ્યોગપતિએ જણાવ્યુ હતું કે, તાજેતરમાં આવેલી તમામ મુશ્કેલીઓનો સામનો કરીને અદાણી ગ્રુપે નોંધપાત્ર મજબૂતી દર્શાવી છે. પીટીઆઈના 1 જૂનના અહેવાલ મુજબ ગૌતમ અદાણીએ આગામી પાંચ વર્ષમાં તેના વિવિધ વ્યવસાયોમાં 15-20 અબજ…
ટાટા એસેટ મેનેજમેન્ટે નિફ્ટી મીડકેપ 150 ઇન્ડેક્સ ફંડ લોન્ચ કર્યું
મુંબઈ, 3 જૂન: ટાટા એસેટ મેનેજમેન્ટે ટાટા નિફ્ટી મીડકેપ 150 ઇન્ડેક્સ ફંડ લોન્ચ કર્યાની જાહેરાત કરી હતી. આ નવી પેસિવ ઓફરિંગ દેશના જીડીપી કરતાં વધુ ઝડપથી વિકસવાની સંભાવના ધરાવતી મીડ સાઇઝ ભારતીય કંપનીઓમાં એક્સપોઝર મેળવવાની રોકાણકારોને તક આપે છે. ન્યૂ ફંડ ઓફર (એનએફઓ) 2 જૂન, 2025ના રોજ સબ્સ્ક્રીપ્શન માટે ખૂલશે અને 16 જૂન, 2025ના રોજ…
મહારાષ્ટ્ર, દિલ્હી, ગુજરાત MF AUMની દ્રષ્ટિએ ટોચના 3 રાજ્યો
મુંબઇ, 3 જૂનઃ મ્યુચ્યુઅલ ફંડ સંપત્તિના સંદર્ભમાં મહારાષ્ટ્ર, નવી દિલ્હી અને ગુજરાત ટોચના ત્રણ રાજ્યો છે. AMFI ડેટા દર્શાવે છે કે માર્ચ 2025 સુધીમાં મહારાષ્ટ્ર રૂ. 27 લાખ કરોડની AUM સાથે ટેબલમાં ટોચ પર છે. નવી દિલ્હી અને ગુજરાત અનુક્રમે રૂ. 5.60 લાખ કરોડ અને રૂ. 4.64 લાખ કરોડની સંપત્તિ સાથે ચોખ્ખા બે રાજ્યો છે….
