MARKETLENS: નિફ્ટી માટે સપોર્ટ 25872- 25805, રેઝિસ્ટન્સ 25981- 26023

અમદાવાદ, 24 સપ્ટેમ્બરઃ 26000ના આંકની નજીક નિફ્ટીએ ઓલટાઇમ હાઇ બંધ આપવા સાથે સોમવારે સપ્તાહની શરૂઆત તેજીમય ટોને કરી છે. 26050-26180 પોઇન્ટ આસપાસ એકાદ કરેક્શનની સંભાવના ટેકનિકલ એનાલિસ્ટ્સ જોઇ રહ્યા છે. રોલઓવર મૂવમેન્ટ સાથે માર્કેટ વોલેટાઇલ બની રહ્યું છે. નીચામાં ટ્રેડર્સે 25500- 25300 પોઇન્ટનો મહત્વનો સપોર્ટ ધ્યાનમાં ખવાની સલાહ મળી રહી છે. આરએસઆઇ 74ના હાયર લેવલે…

Read More

MARKET LENS: નિફ્ટી માટે સપોર્ટ 25529- 25266, રેઝિસ્ટન્સ 25921- 26112

અમદાવાદ, 23 સપ્ટેમ્બરઃ 25350 પોઇન્ટના હાયર લેવલ સાથે નિફ્ટીએ મહત્વના સપોર્ટ લેવલ્સ જાળવી રાખવા સાથે ઓલટાઇમ હાઇ સપાટી નોંધાવી છે. હવે નિફ્ટી માટેનો પોટેન્શિયલ ટાર્ગેટ 26050- 26180 પોઇન્ટ જોવા મળી શકે છે. માર્કેટમાં સ્ટોક સ્પેસિફિક વોલેટિલિચી, હેવી વોલ્યૂમ્સ, કેટલાંક કોન્સોલિડેશન, કરેક્શન્સ પણ જોવા મળી શકે છે. તેથી રોકાણકારોએ સ્પોટલોસ અને સ્ટોક સ્પેસિફિક એપ્રોચ સાથે ટ્રેડિંગ…

Read More

MARKET LENS: નિફ્ટી માટે સપોર્ટ 25324- 25232, રેઝિસ્ટન્સ 25560- 25704

અમદાવાદ, 20 સપ્ટેમ્બરઃ નિફ્ટીએ આગલાં દિવસના લોસને રિકવર કરવા સાથે પોઝિટિવ ચાલ ચાલી હતી અને ફેડ રિઝર્વના વ્યાજ ઘટાડાને વધાવી લીધો હતો. 750 પોઇન્ટથી પણ વધુ નોંધાવેલો સુધારો જોકે, સેકન્ડ હાફમાં પ્રોફીટ બુકિંગ પ્રેશરના કારણે સાવ ધોવાઇ ગયો હતો. અને છેલ્લે માર્કેટ ફ્લેટ બંધ રહેવા સાથે સ્મોલ- મિડકેપ શેર્સ ખાસ્સા ઘોવાયા હતા. જેમાં બજાજ હાઉસિંગ…

Read More

MARKET LENS: ગિફ્ટ નિફ્ટી ફેડ રેટ કટને રિસ્પોન્સ આપવામાં, ફ્લેટ ટ્રેડ, નિફ્ટી માટે સપોર્ટ 25281- 25185, રેઝિસ્ટન્સ 25478- 25578

અમદાવાદ, 19 સપ્ટેમ્બરઃ NIFTY  25500 પોઇન્ટનું રેઝિસ્ટન્સ કમ સાયકોલોજિકલ લેવલ ક્રોસ કરવામાં નિષ્ફળ જઇ રહ્યો છે. હાયર લેવલે પ્રોફીટ બુકિંગ પ્રેશર વધી રહ્યું હોવાથી માર્કેટમાં વોલેટિલિટી અને વોલ્યૂમ્સ સંકડાઇ રહ્યા છે. ટેકનિકલ નિષ્ણાતોના મત અનુસાર નિફ્ટી માટે 25500 પોઇન્ટની સપાટી નવા સુધારા માટે ક્રોસ થવી જરૂરી છે. નીચામાં 25150 પોઇન્ટનો સપોર્ટ જળવાઇ રહે તે પણ…

Read More

માર્કેટ લેન્સઃ નિફ્ટી માટે સપોર્ટ 25367- 25315, રેઝિસ્ટન્સ 25456- 25494

અમદાવાદ, 18 સપ્ટેમ્બરઃ નિફ્ટીએ 25300 પોઇન્ટનું રેઝિસ્ટન્સ સંખ્યાબંધ રેઝિસ્ટન્સ અનુભવ્યા બાદ ક્રોસ કરવામાં સફળતા મેળવી છે. આગળ ઉપર હવે 25500 પોઇન્ટનું રેઝિસ્ટન્સ ક્રોસ કરે તો 25700 પોઇન્ટ સુધીની સફર આસાન બની રહે તેવું ટેકનિકલ નિષ્ણાતોનું માનવું છે. માર્કેટ ધીરે ધીરે નેરો રેન્જ, નીચી વોલેટિલિટી અને સાંકડા સોદાઓની ગલીઓમાંથી પસાર થઇ રહ્યું છે. તેથી સામાન્ય રોકાણકારોએ…

Read More

MARKET LENS: NIFTY માટે સપોર્ટ 25331- 25279, રેઝિસ્ટન્સ 25441- 25498

Listing of P N GADGIL JEWELLERS Symbol: PNGJL Series: Equity “B Group” BSE Code: 544256 ISIN: INE953R01016 Face Value: Rs 10/- Issued Price: Rs 480/- અમદાવાદ, 17 સપ્ટેમ્બરઃ સોમવારે સ્ટોક સ્પેસિફિક ચાલમાં દિવસ તાજા લિસ્ટેડ થયેલા બજાજ હાઉસિંગ ફાઇનાન્સનો રહ્યો હતો. બાકી નિફ્ટી ફ્લેટ બંધ રહેવા સાથે ફરી એકવાર 25400ના રેઝિસ્ટન્સ લેવલથી છેટો પરંતુ 25150ના…

Read More

MARKET LENS: NIFTY માટે સપોર્ટ 25289- 25222, રેઝિસ્ટન્સ 25427-25498

અમદાવાદ, 16 સપ્ટેમ્બરઃ સંખ્યાબંધ સેન્ટ્રલ બેન્ક્સની વ્યાજદર મુદ્દે બેઠકો, જિયો પોલિટિકલ ડેવલોપમેન્ટ્સ, ઘરઆંગણે સંખ્યાબંધ ઇકોનોમિક રિવોલ્યુશન્સ તેમજ એફઆઇઆઇ ડીઆઇઆઇ એક્ટિવિટીમાં ચેન્જ અને પ્રાઇમરી માર્કેટમાંથી પાછા ફરેલાં નાણાનો સેકન્ડરી માર્કેટમાં સદુપયોગ જેવાં સંખ્યાબંધ કારણો વચ્ચે નવા સપ્તાહની શરૂઆત થઇ રહી છે. તે સંજોગોમાં શુક્રવારની સ્થિતિ ઉપર નજર કરીએ તો 13 સપ્ટેમ્બરના રોજ નિફ્ટીમાં 32 પોઈન્ટના ઘટાડા…

Read More

MARKET LENS: NIFTY માટે સપોર્ટ 25076- 24763, રેઝિસ્ટન્સ 25568- 25746, સવારે શેરબજારોમાં સુસ્તી અને સેકન્ડ હાફમાં તેજીવાળાઓની મસ્તી

અમદાવાદ, 13 સપ્ટેમ્બરઃ સવારે શેરબજારોમાં સુસ્તી અને સેકન્ડ હાફમાં તેજીવાળાઓની મસ્તીના જોરે સેન્સેક્સે ઐતિહાસિક ટોચ નોંધવવા સાથે 128થી વધુ સ્ટોક્સ નવી ઊંચાઇએ આંબી ગયા હતા. નિફ્ટીએ 25150ની સપાટીએ વર્ટિકલ બ્રેકઆઉટ નોંધાવવા સાથે અપમૂવ જાળવી રાખીને નવી ટોચ નોંધાવી છે. નિફ્ટી માટે 25150 પોઇન્ટનું લેવલ ક્રોસ થયા બાદ કરન્ટ મોમેન્ટમ માર્કેટને 25700- 25800 પોઇન્ટ સુધી ખેંચી…

Read More