શિપરોકેટનો IPO 12 ઓગસ્ટે ખૂલશે, પ્રાઇસબેન્ડ રૂ. 92-97
IPO ખૂલશે 12 ઓગસ્ટ IPO બંધ થશે 14 ઓગસ્ટ એન્કર ઇન્વેસ્ટર બિડ 11 ઓગસ્ટ ફેસ વેલ્યૂ રૂ.10 પ્રાઇસબેન્ડ રૂ.92-97 બિડ લોટ સાઇઝ 154 શેર્સ IPO સાઇઝ 16,67,61,566 શેર્સ લિસ્ટિંગ બીએસઇ, એનએસઇ અમદાવાદ, 8 ઓગસ્ટ: શિપરોકેટ શેરદીઠ રૂ. 10ની ફેસ વેલ્યૂ અને રૂ. 92-97ની પ્રાઇસબેન્ડ ધરાવતાં 16,67,61,566 શેર્સના આઇપીઓ સાથે તા. 12 ઓગસ્ટના રોજ મૂડીબજારમાં પ્રવેશી રહી છે….
